10th Pass Govt Jobs in Gandhinagar: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તો તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની ખુબજ જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે 10th Pass Govt Jobs in Gandhinagar મા કાયમી સરકારી નોકરી મેળવવાનો તમારા માટે જોરદાર મોકો આવી ગયો છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમના સુધી આ પોસ્ટને શેર કરજો.
આ પોસ્ટમાં અમે તમને જણાવીશું કે,આ 10th Pass Govt Jobs in Gandhinagar ની ભરતીમાં અરજી કરવા માટે જરૂરી લાયકાત શું છે અને કેટલી ખાલી જગ્યાઓ છે.અરજી કરવા માટે ક્યાં ક્યાં જરૂરી ડોક્યુમેન્ટ છે અને અરજી કેવી રીતે કરવી તેના વિશે પૂરી માહિતી આ પોસ્ટમાં આપીશું.
10th Pass Govt Jobs in Gandhinagar| Indian Coast Guard Gandhinagar Recruitment 2023
- પોસ્ટનુ નામ: વિવિઘ
- સંસ્થાનું નામ: ભારતીય તટ રક્ષક
- અરજી કરવાનું માધ્યમ: ઓફલાઈન
- નોકરીનું સ્થળ: ગાંધીનગર,ગુજરાત
- નોટીફિકેશનની તારીખ: 27 જુલાઈ 2023
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ: 05 ઓગસ્ટ 2023
- ફોર્મ ભરવાની છેલ્લી: તારીખ 18 સપ્ટેમ્બર 2023
- ઓફીશ્યલ વેબસાઇટ લીંક: https://indiancoastguard.gov.in/
પોસ્ટનુ નામ
આ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભારતીય તટ રક્ષક દ્વારા એન્જીન ડ્રાઈવર, નાવિક, મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (માળી), મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (પટાવાળા) અને સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર માટેની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.
કુલ ખાલી જગ્યા
આ જાહેરાતમાં આપેલ માહિતી મુજબ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની આ ભરતીમાં એન્જીન ડ્રાઈવરની 05 જગ્યા, ક્યાંનાવિક ની 07 જગ્યા, મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (માળી)ની 01 જગ્યા, મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (પટાવાળા)ની 02 જગ્યા તથા સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવરની 02 જગ્યાઓ ખાલી છે.
આ પણ વાંચો: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં બેંક મેનેજરની 2000+ જગ્યાઓ પર ભરતી, પગાર ₹ 55,000 સુધી
પગારધોરણ
10th Pass Govt Jobs in Gandhinagar ની આ ભરતીમાં ઉમેદવાર પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી નીચે આપેલ છે.
પોસ્ટનુ નામ: પગારધોરણ
એન્જીન ડ્રાઈવર: રૂપિયા 21,700 થી 69,100 સુધી
નાવિક રૂપિયા: 18,000 થી 56,900 સુધી
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (પટાવાળા): રૂપિયા 18,000 થી 56,900 સુધી
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (માળી): રૂપિયા 18,000 થી 56,900 સુધી
સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર: રૂપિયા 19,900 થી 63,200 સુધી
લાયકાત
મિત્રો, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની આ 10th Pass Govt Jobs in Gandhinagar ની ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 10 પાસ અથવા તેની સમકક્ષ કરેલું હોવું જરૂરી છે. અન્ય લાયકતો માટે સત્તાવાર જાહેરાત અવશ્ય વાંચી લેવા વિનંતી.
પસંદગી પ્રક્રિયા
ભારતીય તટ રક્ષકની આ 10th Pass Govt Jobs in Gandhinagar ની ભરતીમાં ઓફલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી કરવા માટે લેખિત પરીક્ષા / ઇન્ટરવ્યૂ / મેરીટ અથવા સ્કિલ ટેસ્ટ દ્વારા કરવામાં આવી શકે છે.
વયમર્યાદા
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ વિભાગની આ ભરતીમાં વયમર્યાદા 18 વર્ષ થી લઈ 27 વર્ષ સુધી છે રાખવામા આવેલ છે. સરકારશ્રીના નિયમો અનુસાર અનામત કેટેગરીના તમામ ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
અરજી ફી
ICG ગાંધીનગરની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
ભારતીય તટ રક્ષક વિભાગની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- તમારી સહી
- આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
- અભ્યાસની માર્કશીટ
- જાતિનો દાખલો
- લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
- નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC)
- તથા અન્ય જરૂરી દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
મહત્વની તારીખ
આ ભરતીની નોટિફિકેશન ભારતીય તટ રક્ષક દ્વારા 27 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-05 ઓગસ્ટ 2023 છે.
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-18 સપ્ટેમ્બર 2023 છે.
અરજી કેવી રીતે કરવાની રહેશે?
- સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી તમે જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં તમારે અરજી ફોર્મ ઓફલાઈન પોસ્ટ અથવા તો કુરિયરના માધ્યમથી ભરવાનું રહેશે.
- અરજી કરવા માટે તમે કઈ પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તે પોસ્ટ નું નામ લખો અને તમામ જરૂરી દસ્તાવેજો જોડી દો.
- હવે આ તમામ દસ્તાવેજો ઓફલાઈન પોસ્ટ અથવા તો કુરિયરના માધ્યમથી મોકલી દો.
- અરજી કરવાનું સરનામું – મુખ્યમથક, કોસ્ટ ગાર્ડ રીજીયન (નોર્થ-વેસ્ટ), પોસ્ટ બોક્ષ નંબર – 09, સેક્ટર – 11, ગાંધીનગર – 382 010 છે.
- આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે: અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે: અહીં ક્લિક કરો