Gujarat Police Recruitment 2023: ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા તમામ મિત્રો માટે અમે સારા સમાચાર લઈને આવ્યા છીએ ; ગુજરાત રાજ્યમાં ચાલુ વર્ષે દરમીયાન 12000 થી વધુ પોલીસની ભરતી કરવામા આવશે. જેમા 1000 એસઆરપી માં અને 600 જેલ સહાયક અને બાકીની પોલીસમાં થશે ભરતી. ટૂંક સમયમાં ભરતી બોર્ડની રચના થયા બાદ શરૂ થશે ભરતીની કાર્યવાહી.
Gujarat Police Recruitment 2023:
Gujarat Police Recruitment 2023 | ગુજરાત રાજ્યમા વિધાનસભાની ચૂંટણીના દિવસો ખુબજ નજીક આવી રહ્યા છે. ચૂંટણીપંચ થોડા સમયમાં જ ગુજરાતમા વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી શકે છે. આ દરમિયાન ગાંધીનગર કરાઇ પોલીસ એકેડેમીમાં એક કાર્યક્રમ દરમીયાન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી હતી.કે ગુજરાત પોલીસ ભરતીમાં સામેલ થવા માંગતા ઉમેદવારો માટે આ સૌથી મોટા સમાચાર માનવમાં આવે છે. આપને વધુમા જણાવી દઈએ કે 2022/22 મા પોલીસમા પસંદગી પામેલા ઉમેદવારો ને નિમણૂક પત્ર કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી હતી. ગુજરાત પોલીસ ભરતીને લઈને ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે.. આગામી 2023 વર્ષમાં ગુજરાત પોલીસ 300 PSI અને 9 હજાર લોક રક્ષકની ભરતી કરવામાં આવશે.
આ પણ વાંચો: ઈસરોમા નર્સ, રેડિયોગ્રાફર, કૂક અને ડ્રાઈવર સહિતના પદો પર થઇ રહી છે ભરતી
Gujarat Police Bharti 2023: આ સાથે સરકારે 1382 PSIની ભરતી કરી છે. ઉલ્લેખનીય છે કે, સરકારે 1382 PSIની ભરતીનું પરિણામ પીએસઆઈની ભરતી બોર્ડની વેબસાઈટ પર જાહેર કર્યું છે. PSIની ભરતીના પરિણામની જાહેરની માહિતી ગુજરાત રાજ્યના DGP IPS વિકાસ સહાય દ્વારા ટ્ટિટ કરીને આપવામાં આવી હતી.
સત્તાવાર વેબસાઈટ: ગુજરાત પોલીસ