Assistance to farmers by Govt2023: ગુજરાત રાજ્યમા બિપોરજોય વાવાઝોડાને લઈને બાગાયતી પાકને ખુબજ નુકશાન થવા પામ્યું હતું. ત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારાગુજરાત રાજ્યના ખેડૂતો માટે સહાય જાહેર કરી.Assistance to farmers by Govt2023 ખરા અર્થમાં તે સહાય ખેડૂતો સુધી પહોંચી છે ખરી?
કોઈ સહાય સાચા અર્થમાં સાર્થક ત્યારે થાય જ્યારે તે સહાય તેના લાભાર્થી સુધી વગર કોઈ વિઘ્ને પહોંચે. મોટેભાગે સરકાર તરફથી જયારે જ્યારે સહાય જાહેર થાય છે ત્યારે કાગળ ઉપર તો બધુ ખુબજ સારુ લાગે છે પણ જરૂરી એ છે કે જાહેર થયેલી સહાયની રકમ વહેલામાં વહેલી તકે જે તે લાભાર્થી સુધી પહોંચે. મોટેભાગે ખેડૂતોનું નસીબ આવી સહાયની રકમ મળવાના મુદ્દે હંમેશા બે ડગલા પાછળ જ ચાલતું હોય તેવો ઘાટ હંમેશને માટે ઘડાય છે. ડુંગળી અને બટાટા પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા સરકારે ખેડૂતો માટે કરોડો રૂપિયાનું પેકેજ તો જાહેર કરી દીધું છે. Assistance to farmers by Govt2023 પરંતુ ઘણા મહિનાઓ વીતી ગયા હોવા છતા અને ખેડૂતોએ સહાય માટે રજીસ્ટ્રેશન પણ કરી દીધા હોવા છતા હજુ પણ ઘણાં બધા ખેડૂતો એવા છે કે જેના સુધી આ સહાયની રકમ પહોંચી નથી. તેથી ઘણા બધા ખેડૂતો આ સહાયથી વંચીત છે.
- Assistance to farmers by Govt2023 પણ સમયસર રૂપિયા ખેડૂતોના બેંક ખાતામા પહોચતા નથી.
- ચિત્ર એવું ઉભું થાય છે કે સરકારની સહાય કાગળ ઉપર જ રહી ગઈ છે.
- ડુંગળી-બટાટા પકવતા ખેડૂતો માટે સરકારે થોડા મહિના પહેલા જ સહાય જાહેર કરી હતી પરંતુ તે સહાય ના રુપિયા ખેડૂતો ને મળ્યા નથી.
- અગાઉ ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં માવઠું થયું ત્યારે સરકારે આ સહાય જાહેર કરી હતી.
Assistance to farmers by Govt2023 હવે સ્થિતિ એવી આવી છે કે બટાટાનો કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવો ખેડૂતોને ખુબ મોંઘો પડી રહ્યો છે અને આના વિશે ગુજરાત સરકાર દ્રારા જો જલ્દી થી કોઈ નિર્ણય નહીં થાય તો ખેડૂતો માટે મોટી મુશ્કેલી ઉભી થશે. આવી જ સ્થિતિ બિપરજોય વાવાઝોડામાં સહાયની જાહેરાતમાં ઉભી થઈ છે.. સરકારે સારામા સારુ પેકેજ ભલે જાહેર કર્યુ હોય પરંતુ વિસ્તૃત સરવે કયારે થશે અને સહાયની રકમ ખેડૂતોને ક્યારે મળશે તે સવાલનો જવાબ વણઉકેલ્યો છે.. અહીં પાયાનો સવાલ એટલો જ છે કે ખેડૂતો માટે જાહેર થયેલી સહાયની રકમ ખેડૂતો સુધી વહેલામા વહેલી તકે પહોંચશે ક્યારે. Assistance to farmers by Govt2023 એ પણ વિના વિધ્ને.
ભાવ તળિયે બેસી જતા સરકારે કરોડોનું પેકેજ જાહેર કર્યું હતું
પણ હવે આ સહાયની જાહેરાતને મહિનાઓ વીતી ગયા છતા સહાયની રકમ ખેડૂતોને મળી નથી
ખેડૂતોને બટાટાનો કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ ખુબ મોંઘો પડી રહ્યો છે
બિપરજોય વાવાઝોડામાં થયેલી નુકસાનીની સહાય પણ ખેડૂતોને હજુ મળી નથી
ગુજરાત સરકાર Assistance to farmers by Govt2023 પણ સમયસર રૂપિયા ખેડૂતોના બેંક ખાતામા પહોચતા નથી. ત્યારે ચિત્ર એવું ઉભું થાય છે કે સરકારની સહાય કાગળ ઉપર જ રહી ગઈ છે. ડુંગળી-બટાટા પકવતા ખેડૂતો માટે સરકારે થોડા મહિના પહેલા સહાય જાહેર કરી હતી. અગાઉ ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં માવઠું થયું ત્યારે સરકારે સહાય જાહેર કરી હતી. ભાવ તળિયે બેસી જતા સરકારે કરોડોનું પેકેજ જાહેર કર્યું હતું. હવે સહાયની જાહેરાતને મહિનાઓ વીતી ગયા છતા સહાયની રકમ મળી નથી. Assistance to farmers by Govt2023 ખેડૂતોને બટાટાનો કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ મોંઘો પડી રહ્યો છે. બિપરજોય વાવાઝોડામાં થયેલી નુકસાનીની સહાય પણ હજુ મળી નથી. બિપરજોય વાવાઝોડામાં અનેક બાગાયતી પાકને ખુબજ નુકસાન થયું હતું. પરંતુ હજુ સુધી સરકારે જાહેર કરેલી સહાય ખેડૂતો સુધી પહોંચી નથી.
Assistance to farmers by Govt2023: કમોસમી વરસાદથી ક્યાં નુકસાન થયું હતું?
- રાજકોટ
- જૂનાગઢ
- બનાસકાંઠા
- અરવલ્લી
- તાપી
- પાટણ
- સાબરકાંઠા
- સુરત
- કચ્છ
- અમરેલી
- જામનગર
- ભાવનગર
- અમદાવાદ
Assistance to farmers by Govt2023:
માવઠાથી નુકસાનમાં કેટલી સહાય જાહેર થઈ?
- ખેતી અને વર્ષાયુ બાગાયતી પાક
- 23 હજાર પ્રતિ હેક્ટર લેખે મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય
- બહુવર્ષાયુ બાગાયતી પાક
- ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા સહાય જાહેર કરાઈ હતી
- ખેડૂતને કટ્ટા દીઠ 100 રૂપિયા અને પ્રતિ કિલો 2 રૂપિયાની સહાય
- ખેડૂતને વધુમાં વધુ 500 કટ્ટા અથવા 250 ક્વિન્ટલની મર્યાદામાં સહાય
ડુંગળી પકવતા ખેડૂતો માટે શું હતી જાહેરાત?
ડુંગળીનાં પોષણક્ષમ ભાવ ન મળતા સહાય જાહેર કરાઈ હતી. ખેડૂતને કટ્ટા દીઠ 100 રૂપિયા અને પ્રતિ કિલો 2 રૂપિયાની સહાય જાહેર કરાઈ હતી. ખેડૂતને વધુમાં વધુ 500 કટ્ટા અથવા 250 ક્વિન્ટલની મર્યાદામાં સહાય. રોડ માર્ગે પરિવહન માટે પણ પ્રતિ મેટ્રીક ટન 750 રૂપિયાની સહાય મળે છે. રેલ માર્ગ પરિવહન માટે પ્રતિ મેટ્રીક ટન 1 હજાર 150ની સહાય મળે છે.
- ખાદ્ય બટાટાનો સંગ્રહ કરે તો કિલો દીઠ 1 રૂપિયા, કટ્ટા દીઠ 50 રૂપિયાની સહાય
- વધુમાં વધુ 600 કટ્ટા અને 300 ક્વિન્ટલની મર્યાદામાં સહાય
- 1 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી સંગ્રહ કરાયેલા બટાટા માટે સહાય
બટાટા પકવતા ખેડૂતો માટે શું હતી જાહેરાત?
ખાદ્ય બટાટાનો સંગ્રહ કરે તો કિલો દીઠ 1 રૂપિયા, કટ્ટા દીઠ 50 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. વધુમાં વધુ 600 કટ્ટા અને 300 ક્વિન્ટલની મર્યાદામાં સહાય આપવાની જાહેરાત કરાઈ હતી. 1 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી સંગ્રહ કરાયેલા બટાટા માટે સહાય જાહેર કરી છે. APMCમાં બટાટા વેચનાર ખેડૂતને કટ્ટા દીઠ 50 રૂપિયા અથવા કિલો દીઠ 1 રૂપિયાની સહાય જાહેર કરી છે.
- બિપોરજોય વાવાઝોડાથી પાક નુકસાની માટે સરકારે સહાય જાહેર કરી
- રાજ્ય સરકારે 240 કરોડનું પેકેજ જાહેર કર્યું
- કચ્છ અને બનાસકાંઠામાં વાવાઝોડાની વ્યાપક અસર થઈ હતી
- સરકારે બહુવર્ષાયુ બાગાયતી પાક માટે વિશેષ પેકેજ જાહેર કર્યું
બિપોરજોય’માં સરકારે શું સહાય જાહેર કરી?
બિપોરજોય વાવાઝોડાથી પાક નુકસાની માટે સરકારે સહાય જાહેર કરી છે. રાજ્ય સરકારે 240 કરોડનું પેકેજ જાહેર કર્યું. કચ્છ અને બનાસકાંઠામાં વાવાઝોડાની વ્યાપક અસર થઈ હતી. સરકારે બહુવર્ષાયુ બાગાયતી પાક માટે વિશેષ પેકેજ જાહેર કર્યું. હેક્ટર દીઠ 1 લાખ 25 હજાર લેખે મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય જાહેર કરી છે. બહુવર્ષાયુ બાગાયતી પાકમાં 33% કે તેથી વધુ નાશ થયો હોય એ શરત જરૂરી છે. જો કે ખેડૂતો સુધી હજુ આ સહાયની રકમ પહોંચી નથી.
સરકારનો દાવો શું છે?
2015-2016
- પાક નુકસાનીની સહાય પેટે 279.22 કરોડ રૂપિયાની ચુકવણી
2017-2018
- ખેડૂતોને નુકસાની પેટે 1 હજાર 706 કરોડથી વધુની ચુકવણી
2018-2019
- ખેડૂતોને 1 હજાર 678 કરોડથી વધુની ચુકવણી
2019-2020
- કૃષિ સહાય પેકેજ તરીકે 2 હજાર 489 કરોડથી વધુની ચુકવણી
2020-2021
- ખેડૂતોને 2 હજાર 905 કરોડથી વધુની ચુકવણી
2021-2022
- વાવાઝોડાથી બે તબક્કામાં 1 હજાર 240 કરોડથી વધુની સહાય
2022-2023
અતિવૃષ્ટિથી નુકસાનીની સહાય પેટે 147 કરોડની ચુકવણી
2023-2024
- કમોસમી વરસાદથી થયેલા નુકસાનમાં 85.49 કરોડની ચુકવણી