PM કિસાન યોજનામાં મોટો ફેરફાર! હવે આ દસ્તાવેજ વિના નહી મળે ૨ હજારની સહાય
PM કિસાન યોજનામાં થતી છેતરપિંડી રોકવા માટે સરકારે આ મોટો ફેરફાર કર્યો છે. હવે તમારે રજીસ્ટ્રેશન કરતી વખતે રેશન કાર્ડ (Documents Required for PM Kisan Scheme) પણ અપલોડ કરવા પડશે, અન્યથા તમને આગામી હપ્તાનો લાભ મળશે નહીં. આ સાથે સરકારે યોજનાનું ઈ–કેવાયસી કરવાનું પણ ફરજિયાત બનાવ્યું છે. PM કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતો માટે ચલાવવામાં