નેશનલ હેલ્થ મિશન દેવભૂમિ દ્વારકા ભરતી 2022 : આરોગ્ય અને પ.ક. શાખા, જીલ્લા પંચાયત કચેરી, દેવભૂમિ દ્વારકા (ખંભાળીયા) ખાતે નેશનલ મિશન અંતર્ગત 11 માસના કરાર ધોરણે ફિક્સ માસિક પગારથી NHM આયુષ, RBSK આયુષ, સ્ટાફ નર્સ વગેરેની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા અરજદાર જાહેરાત વાંચી અને અરજી કરો.
નેશનલ હેલ્થ મિશન દેવભૂમિ દ્વારકા ભરતી 2022
પોસ્ટ ટાઈટલ | નેશનલ હેલ્થ મિશન દેવભૂમિ દ્વારકા ભરતી 2022 |
પોસ્ટ નામ | NHM આયુષ, RBSK આયુષ, સ્ટાફ નર્સ અને અન્ય |
કુલ જગ્યા | 38 |
સંસ્થા | NHM દેવભૂમિ દ્વારકા |
અરજી પ્રકાર | ઓફલાઈન |
NHM દેવભૂમિ દ્વારકા ભરતી 2022
જે મિત્રો NHM ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારી તક છે. ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે બાબત નીચે મુજબ છે.
પોસ્ટનું નામ | કુલ જગ્યા | શૈક્ષણિક લાયકાત અને અનુભવ | વય મર્યાદા | માસિક મહેનતાણું |
NHM આયુષ (BAMS) | 05 | માન્યતા પ્રાપ્ત કોલેજ / યુનિવર્સીટીથી BAMS/BHMSની ડિગ્રી તથા ગુજરાત હોમિયોપેથીક / આયુર્વેદિક કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન. | 40 વર્ષ રૂ. | 25,000/- ફિક્સ |
RBSK આયુષ (BAMS) પુરૂષ RBSK આયુષ (BAMS) સ્ત્રી RBSK આયુષ (BHMS) | 02 02 01 | માન્યતા પ્રાપ્ત કોલેજ / યુનિવર્સીટી BAMS/BHMSની ડિગ્રી તથા ગુજરાત હોમિયોપેથીક / આયુર્વેદિક કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન. | પુરૂષ 40 વર્ષ રૂ. | 25,000/- ફિક્સ |
આર.બી.એસ.કે. ફાર્માસીસ્ટ-ડેટા આસીસ્ટન્ટ | 07 | માન્ય યુનિવર્સીટી / કોલેજથી ફાર્માસી ડિગ્રી કોર્ષ (B.Pharm / D.Pharm) કરેલ હોવો જોઈએ અને ગુજરાત ફાર્મા કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન થયેલ હોવું જોઈએ તેમજ ઉમેદવાર કોમ્પ્યુટરની લાયકાત ધરાવતા હોવા જોઈએ. | 40 વર્ષ રૂ. | 13,000/- ફિક્સ |
કોલ્ડ ચેઈન મીકેનીક જીલ્લા મથક | 01 | 10 ધોરણ પાસની સાથે ગવર્મેન્ટ આઈ.ટી.આઈમાંથી રેફ્રીજરેટર અને એરકંડીશનનો કોર્ષ કરેલ હોવો જોઈએ તેમજ 2 વર્ષનો અનુભવ. | 40 વર્ષ સુધી | રૂ. 10,000/- ફિક્સ |
સ્ટાફ નર્સ (આર.સી.એસ.) | 07 | ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્ય બી.એસ.સી. નર્સિંગ અથવા જી.એન.એમ.નો કોર્ષ કરેલ હોવો જોઈએ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવા જોઈએ અને બેઝીક કોમ્પ્યુટર કોર્ષનું સર્ટી. | 40 વર્ષ સુધી | રૂ. 13,000/- ફિક્સ |
ન્યુટ્રીશન આસીસ્ટન્ટ (ફક્ત મહિલા ઉમેદવારો માટે) | 01 | એમ.એસ.સી. ફૂડ એન્ડ ન્યુટ્રીશન / બી.એસ.સી. ફૂડ એન્ડ ન્યૂટ્રીશન / એમ.એ.હોમ સાયન્સ (ન્યુટ્રીશન) / બી.એ.હોમ સાયન્સ (ન્યુટ્રીશન). કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન તેમજ ગુજરાતી અને અંગ્રેજી ભાષાના જાણકાર, ન્યુટ્રીશનને લગત રાજ્ય કક્ષા, જીલ્લા કક્ષા અથવા એન.જી.ઓ.નો અનુભવ. (એમ.એસ.સી. ફૂડ એન્ડ ન્યુટ્રીશન / બી.એસ.સી. ફૂડ એન્ડ ન્યુટ્રીશનને અગ્રતા આપવામાં આવશે.) | 40 વર્ષ સુધી રૂ. | 13,000/- ફિક્સ |
સ્ટાફ નર્સ (એન.સી.ડી.) | 02 | ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્ય જી.એન.એમનો કોર્ષ કરેલ હોવો જોઈએ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવા જોઈએ અને બેઝીક કોમ્પ્યુટર કોર્ષનું સર્ટી. અનુભવ (ઇચ્છનીય) | 2 વર્ષ 40 વર્ષ સુધી | રૂ. 13,000/- ફિક્સ |
ફિમેલ હેલ્થ વર્કર (NUHM) | 01 | ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્ય બેઝીક એફ.એચ.ડબલ્યુ અથવા એ.એન.એમનો કોર્ષ કરેલ હોવો જોઈએ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવા જોઈએ અને કોમ્પ્યુટર કોર્ષનું સર્ટીફીકેટ ધરાવતા માત્ર સ્ત્રી ઉમેદવાર. | 45 વર્ષ સુધી રૂ. | 12,500/- ફિક્સ |
ફિમેલ હેલ્થ વર્કર (GUHP) | 03 | ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્ય બેઝીક એફ.એચ.ડબલ્યુ અથવા એ.એન.એમનો કોર્ષ કરેલ હોવો જોઈએ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવા જોઈએ અને કોમ્પ્યુટર કોર્ષનું સર્ટીફીકેટ ધરાવતા માત્ર સ્ત્રી ઉમેદવાર. | 45 વર્ષ સુધી રૂ. | 11,000/- ફિક્સ |
LHV/PHN (GUHP) | 04 | 1) એફ.એચ.ડબલ્યુ. / એ.એન.એમના કોર્ષ સાથે 3 વર્ષનો લગત અનુભવ અથવા 2) બી.એસ.સી. નર્સિંગના કોર્ષ સાથે 1 વર્ષનો લગત અનુભવ અથવા 3) જી.એન.એમ.ના કોર્ષ સાથે 2 વર્ષનો લગત અનુભવ તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન તથા કોમ્પ્યુટર કોર્ષનું સર્ટીફીકેટ ધરાવતા માત્ર સ્ત્રી ઉમેદવારો. | 45 વર્ષ સુધી રૂ. | 11,500/- ફિક્સ |
સેનેટરી ઇન્સપેકટર | 02 | ધોરણ 12 પછી 1 વર્ષનો એમ.પી.એચ. ડબલ્યુનો બેઝીક કોર્ષ અથવા માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેકટર સર્ટીફીકેટ કોર્ષ અને બેઝીક કોમ્પ્યુટર કોર્ષ સર્ટીફીકેટ ધરાવતા માત્ર પુરુષ ઉમેદવાર. | 45 વર્ષ સુધી | રૂ. 8000/- ફિક્સ |
નોંધ : અરજી કરતા પહેલા લાયકાત અને વગેરે માહિતીની સત્યતા તપાસો અને અરજી કરો.
વધુ વાંચો: VMC પીડીયાટ્રીશીયન ભરતી 2022
અરજી સાથે સંલગ્ન કરવાના થતા સ્વપ્રમાણિત પ્રમાણપત્રોની સુચી
- શૈક્ષણિક લાયકાતના તમામ વર્ષ / સેમેસ્ટરની માર્કશીટ,
- શૈક્ષણિક લાયકાતનું ડિગ્રી સર્ટીફીકેટ,
- શૈક્ષણિક લાયકાતનું ડિગ્રીના પ્રથમ પ્રયત્ન / ટ્રાયલ પ્રમાણપત્ર,
- ગુજરાત હોમિયોપેથીક/આયુર્વેદિક/ફાર્મા/નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન અંગે પ્રમાણપત્ર (જે લાગુ પડે તે),
- HSC માર્કશીટ,
- HSC ટ્રાયલ સર્ટીફીકેટ,
- સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ,
- કોમ્પ્યુટર કોર્ષ સર્ટીફીકેટ (લાગુ પડે તો)
- અનુભવનું પ્રમાણપત્ર (લાગુ પડે તો)
નેશનલ હેલ્થ મિશન દેવભૂમિ દ્વારકા ભરતી 2022 પસંદગી પ્રક્રિયા કઈ છે?
- ઉમેદવારોની પસંદગી સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ મેરીટ પ્રમાણે થશે.
નેશનલ હેલ્થ મિશન દેવભૂમિ દ્વારકા ભરતી 2022 અરજી પ્રક્રિયા કઈ છે?
- અરજી ફોર્મ તથા નિયત પ્રમાણપત્રો રજી. પોસ્ટ/સ્પીડ રજી. પોસ્ટ મારફતે નીચેના સરનામે જણાવેલ શરતો અને બોલીઓની આધીન મોકલી આપવાના રહેશે. સદરહુ અરજી ફોર્મ, શરતો તથા ઉક્ત જગ્યાઓ માટે નિયત કરેલ પ્રમાણપત્રોની સૂચી https://devbhumidwarkadp.gujarat.gov.in વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી મેળવવાનું રહેશે.
છેલ્લી તારીખ
- જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી 7 દિવસમાં અરજી કરવાની રહેશે.
વધુ વાંચો: સરકારી મુદ્રણાલય રાજકોટ ભરતી 2022
મહત્ત્વની લીંક
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
અરજી ફોર્મ માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |