SBI recruitments More than 5000। SBI માં આવી ૫૦૦૦થી વધુ ભરતીઓ.

SBI માં આવી ૫૦૦૦થી વધુ ભરતીઓ: ભારતીય સ્ટેટ બેંક માટે જુનિયર એસોસિયેત/ કલર્ક માટે ૫૦૦૦થી વધુ જાહેરાતો બહાર પાડવામાં આવી છે. જાહેરાત માટેની માહિતી અને વેબસાઇટ નીચે પ્રમાણે છે.

SBI recruitments More than 5000
SBI માં આવી ૫૦૦૦થી વધુ ભરતીઓ

કોઈ પણ ગ્રેજ્યુએટ કે સ્નાતક SBI ભરતી 2022 07/09/2022 થી 27/09/2022 સુધી અરજી કરી શકશે. કોઈ પણ ગ્રેજ્યુએટ કે સ્નાતક અરજી કરવા માંગતા હોય તેમને ડિગ્રી 31/11/2022 પહેલા મેળવેલ હોવી જોઈએ. છેલ્લા સમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અરજી કરી શક્શે પરંતુ એમને પણ 31/11/2022 પહેલા પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.

SBI માં આવી ૫૦૦૦થી વધુ ભરતીઓ. – જાહેરાત અહી જુઓ.

સંસ્થાનુ નામભારતીય સ્ટેટ બેંક (SBI)
પોસ્ટનું નામ જુનિયર એસોસીએટ (ક્લાર્ક)
જાહેરાત નંબર: CRPD/CR/2022-23/15) તથા CRPD/SCO/2022-23/17
કુલ જગ્યાઓ 5008
જોબનો પ્રકાર SBI નોકરીઓ
જોબ સ્થળગુજરાત
છેલ્લી તારીખ27/09/2022
અરજી મોડ ઓનલાઈન

પોસ્ટનું નામ: નવી ભરતીઓ બેંક માટે

ગુજરાત 353
દિવ અને દમણ04
કર્ણાટક358
મધ્યપ્રદેશ389
છત્તીસગઢ92
પશ્ચિમ બંંગાળ 19
અંદમાન અને નિકોબાર 340
સિક્કિમ26
ઓરિસ્સા 170
જમ્મુ કાશ્મિર 35
હરિયાણા 05
હિમાચલ પ્રદેશ55
પંજાબ 130
તમિલનાડુ 130
પોંડુચેરી 07
દિલ્હી 32
ઉતરાખંડ 120
રાજસ્થાન 284
કેરળ 270
લક્ષદ્વીપ 04
ઉત્તરપ્રદેશ 682
મહારાષ્ટ્ર 747
ગોવા 50
અસમ 258
અરુણાચલ પ્રદેશ 15
મણિપુર 28
મેધાલય 23
મિઝોરમ 10
નાગાલેન્ડ15
ત્રિપુરા10
તેલંગાણા225

SBI ભરતી સપ્ટેમ્બર 2022 માટે શૈક્ષણિક અને અનુભવ લાયકાત :

ઉપયોગી લિંક અને માહિતી નીચે સત્તાવાર જાહેરાતમાં વિગતો વાંચો .

પસંદગી પ્રક્રિયા:

  • ઉમેદવારોની પસંદગી priliminary exam and main exam પછી ઇન્ટરવ્યૂ ના આધારે કરવામાં આવશે.

SBI ભરતી 2022 અરજી ફી :

  • જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂ. 750/– + લાગુ પોસ્ટલ શુલ્ક, SC/ST કેટેગરીના ઉમેદવારોએ 0/-.
  • રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે

મહત્વપૂર્ણ તારીખો:

કરારના આધારે વિશેષજ્ઞ કેડર અધિકારીઓની ભરતી
જાહેરાત નંબર: CRPD/SCO/2022-23/17
10.09.2022 થી 30.09.2022
જુનિયર એસોસિએટ્સ (ગ્રાહક સમર્થન અને વેચાણ) ની ભરતી
જાહેરાત નંબર: CRPD/CR/2022-23/15
07.09.2022 થી 27.09.2022 સુધી

મહત્વપૂર્ણ લિંક:

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

SBI માં વિવિધ જગ્યાઓ માટે ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?

  • SBI ભરતીની છેલ્લી તારીખ 27 સપ્ટેમ્બર 2022 છે

SBI ભરતીની માટેની સત્તાવાર વેબસાઇટ શું છે

WhatsApp ગ્રૂપમાં જોડાવો!