VMC Pediatrician Recruitment।VMC પીડીયાટ્રીશીયન ભરતી 2022

VMC પીડીયાટ્રીશીયન ભરતી 2022: વડોદરા મહાનગરપાલિકામાં ગુજરાત અર્બન હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ગ્રાન્ટ સહ મંજુર થયેલ મહેકમ અન્વયે આરોગ્ય શાખા અંતર્ગત U-CHC માટે પીડીયાટ્રીશીયન જગ્યા ભરતીથી ભરતી કરવા માટે માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

VMC Pediatrician Recruitment
VMC Pediatrician Recruitment।VMC પીડીયાટ્રીશીયન ભરતી 2022

VMC પીડીયાટ્રીશીયન ભરતી 2022

પોસ્ટ ટાઈટલVMC ભરતી 2022
પોસ્ટ નામપીડીયાટ્રીશીયન
કુલ જગ્યા08
અરજી છેલ્લી તારીખ30-09-2022
સત્તાવાર વેબસાઈટhttps://vmc.gov.in
અરજી પ્રકારઓનલાઈન

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2022


જે મિત્રો VMC ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારી તક છે. ભરતીને લગતી માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ્લ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

શૈક્ષણિક લાયકાત

ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ હેઠળ સ્થાપિત યુનિવર્સિટીમાંથી MBBS ની ડિગ્રી હોવી જોઈએ અથવા UGC એક્ટ, 1956 હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી અથવા ભારતીય મેડિકલ કાઉન્સિલ (MCI) અધિનિયમ, 1956ની પ્રથમ અને બીજી સૂચિમાં લાયકાત ધરાવે છે. અને

ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ હેઠળ સ્થાપિત યુનિવર્સિટીમાંથી M.D (પેડિયાટ્રિક્સ) ની ડિગ્રી અથવા MCI દ્વારા માન્ય સમકક્ષ લાયકાત હોવી આવશ્યક છે. અથવા

ડીસીએચની ડિગ્રી (બાળ આરોગ્યમાં ડિપ્લોમા) અથવા પી.જી. ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય કાયદા હેઠળ સ્થાપિત યુનિવર્સિટીમાંથી બાળરોગમાં ડિપ્લોમા અથવા MCI દ્વારા માન્ય સમકક્ષ લાયકાત. + સરકારી / માલિકીની સંચાલિત અથવા નિયંત્રિત / બિન-સરકારી સંસ્થા હોસ્પિટલ / ટ્રસ્ટ હોસ્પિટલમાં 2 વર્ષનો અનુભવ.

વધુ વાંચો: સરકારી મુદ્રણાલય રાજકોટમાં આવી ભરતી 2022

વય મર્યાદા

  • 35 વર્ષથી વધુ નહિ

VMC પીડીયાટ્રીશીયન પગાર ધોરણ

  • 7માં પગારપંચ મુજબ (પે મેટ્રીક્સ 67,700 – 2,08,700)

અરજી ફી

  • બિન અનામત કક્ષાના ઉમેદવાર: રૂ. 400/-
  • અનામત કેટેગરી (અનુ.જનજાતિ અને સા.શૈ.પ.વ.): રૂ. 200/-

નોંધ : ભરતીને લગતી તમામ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચ્યા પછી જ ઓનલાઈન અરજી કરો

VMC પીડીયાટ્રીશીયન ભરતી 2022 પસંદગી પ્રક્રિયા કઈ છે?

  • ઉમેદવારની પસંદગી VMCના નિયમો મુજબ થશે.

VMC પીડીયાટ્રીશીયન ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?

  • લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરશે.

વધુ વાંચો: DRDO માં આવી ભરતી 2022

મહત્ત્વની તારીખ

છેલ્લી તારીખ :30-09-2022

મહત્ત્વની લીંક:

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવાઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો