માત્ર 12 રુપિયામા મળશે 2 લાખનો વિમો, જાણૉ કેવી રીતે મેળવશો લાભ

12-રુપિયામા-મળશે-2-લાખનો-વિમો.png

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના એક એવી સ્કીમ છે, જેમાં માત્ર 12 રુપિયામા મળશે 2 લાખનો વિમો ધારકને 2 લાખ રૂપિયાનું વીમા કવર મળે છે 12 રૂપિયા આખરે શું છે. તેનાથી વધારે કિંમતની તો આજે બજારમાં એક પાણીની બોટલ વેચાય છે. પરંતુ અહીં 12 રૂપિયા તમને 2 લાખનો ફાયદો કરાવી શકે છે. કેન્દ્ર સરકારે દેશના ગરીબ