જુલાઈમાં 14 દિવસ બેંકો બંધ રહેશે, ફટાફટ ચેક કરો લિસ્ટ

20220627 232339 scaled

આવતા મહિને જુલાઈમાં, રથયાત્રા અને બકરીદ જેવા મોટા તહેવારો આવી રહ્યા છે, તેથી જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ છે, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે.વાસ્તવમાં જુલાઇમાં કુલ 14 દિવસ બેંકો બંધ રહેશે.ભારતીય રિઝર્વ બેંક (RBI) એ જુલાઈ 2022 માટે બેંક રજાઓની યાદી બહાર પાડી છે.આ યાદી મુજબ આગામી મહિનામાં 14 દિવસ