હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી મેઘરાજા ધડબડાટી બોલાવશે

20220627 173915 scaled

હવામાન વિભાગની આગાહી અમદાવાદ સહિત સમગ્ર રાજયમાં ચોમાસું જામી રહ્યું છે, જેને કારણે આગામી 5 જુલાઇ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમ થી ભારે વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગના નિષ્ણાંતોના જણાવ્યા અુસાર રાજ્યમાં ચોમાસુ ધીમે ધીમે જામી રહ્યું છે, જેને કારણે 5 જુલાઇ સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાથી હળવો વરસાદ પડશે. ખાસ