સાયકલ સબસિડી યોજના: શ્રમિકોને સાયકલ ખરીદવા રાજ્ય સરકાર 1500 રૂપિયાની સહાય કરશે
રાજ્યમાં શ્રમયોગીઓના ટ્રાન્સપોર્ટેશન માટે રાજ્ય સરકારે પોતાના કામના સ્થળે અવર જવર કરવા માટે રાજ્ય સરકારે ‘સાયકલ સબસિડી યોજના’ શરુ કરી છે. તે ઉપરાંત રાજ્યના કુલ 9836 શ્રમયોગી અને પરિવારોને રૂ.2 કરોડ 32 લાખની વિવિધ સહાય પણ આપવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ અને વડોદરામાં કુલ 4.59 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર