દિવાળીની આસપાસ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થાય તેવી શક્યતા, નવેમ્બરના અંતમાં પ્રથમ તબક્કાનું મતદાન

વિધાનસભાની ચૂંટણી

દિવાળીની આસપાસ ગુજરાતની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત નવેમ્બરના અંતમાં પહેલા તબક્કાનું મતદાન અને ડિસેમ્બરની શરૂઆતમાં બીજા તબક્કાનું મતદાન થાય તેવી શક્યતા છે. આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે દિવાળીની આસપાસ આ ચૂંટણીની તારીખોની જાહેરાત થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત નવેમ્બર અંત સુધીમાં પહેલા તબક્કાનું મતદાન યોજાશે અને