ONGC ભરતી 2022: ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) દ્વારા વિવિધ પોસ્ટની 871 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ONGC ભરતી 2022
પોસ્ટ ટાઈટલ | ONGC ભરતી 2022 |
પોસ્ટનું નામ | AAE, કેમિસ્ટ, વગેરે |
કુલ જગ્યા | 871 |
કંપનીનું નામ | ONGC |
સ્થળ | ભારત |
અરજી શરૂ તારીખ | 22-09-2022 |
અરજીની છેલ્લી તારીખ | 12-10-2022 |
સત્તાવાર વેબ સાઈટ | www.ongcindia.com |
અરજી પ્રકાર | ઓનલાઈન |
ONGC વેકેન્સી 2022
જે મિત્રો ONGC ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારી તક છે. ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા જે નીચે મુજબ છે.
વધુ વાંચો: SBI માં આવી ૫૦૦૦થી વધુ ભરતીઓ.
ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ભરતી 2022
- ONGC દ્વારા કુલ 871 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે. પોસ્ટ પ્રમાણે વિગતો નીચે મુજબ છે.
પોસ્ટનું નામ | જગ્યાઓ | લાયકાત |
AAE | 641 | સંબંધિત ટ્રેડમાં એન્જિનિયરીંગની ડિગ્રી. |
જીઓલોજિસ્ટ | 39 | M.Sc, M.Techમાં 60% સાથે પેટ્રોલિયમ જીઓસાયન્સ અને જીઓલોજીની ડિગ્રી. |
કેમિસ્ટ | 55 | કેમેસ્ટ્રીમાં 60% સાથે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી. |
જીઓફિઝીસ્ટીટ | 78 | સબંધિત વિભાગ સાથે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી. |
પ્રોગ્રામિંગ ઓફિસર | 13 | ડીપ્લોમા / ડિગ્રી / MCA. |
મટીરીયલ મેનેજમેન્ટ ઓફિસર | 32 | કોઈ પણ ટ્રેડમાં એન્જિનિયરીંગની ડિગ્રી. |
ટ્રાન્સપોર્ટ ઓફિસર | 13 | સંબંધિત ટ્રેડમાં એન્જિનિયરીંગની ડિગ્રી. |
નોંધ : અરજી કરતા પહેલા જાહેરાતમાં દર્શાવેલ તમામ વિગતો ધ્યાન પૂર્વક વાંચો અને પછી જ અરજી કરો.
ONGC ભરતી વય મર્યાદા
AAE (ડ્રીલીંગ/કમેન્ટીગ) | અન્ય તમામ પોસ્ટ માટે |
GEN/EWS: 28 | GEN/EWS: 30 |
OBC: 31 | OBC: 33 |
SC/ST: 33 | SC/ST: 35 |
PwBD: 38 | PwBD: 40 |
ONGC ભરતી પગાર ધોરણ
- ONGC ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારોને રૂ. 60,000 થી 1,80,000 સુધીનું પગાર ધોરણ આપવામાં આવશે.
અરજી ફી
GEN/OBC/EWS | રૂ. 300 |
SC/ST/PwBD | કોઈ ફી નથી |
ONGC ભરતી પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારોની પસંદગી નીચેના ધારા ધોરણો મુજબ કરવામાં આવશે.
Gate Score 2022 | 60% |
લાયકાત | 25% |
ઈન્ટરવ્યુ | 15% |
વધુ વાંચો: VMC પીડીયાટ્રીશીયન ભરતી 2022
ONGC ભરતી અરજી પ્રક્રિયા
- લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ www.recruitment.ongc.co.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ONGC ભરતી અરજી તારીખ
અરજી શરૂ તારીખ: | 22/09/2022 |
અરજી છેલ્લી તારીખ: | 12/10/2022 |
મહત્ત્વની લીંક:
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |
ONGC દ્વારા કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?
- ONGC દ્વારા કુલ 871 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
ONGC ભરતી 2022 ની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
- ONGC ભરતી 2022ની ફોર્મ ભરવાની છેલ્લી 12 ઓક્ટોબર 2022 છે.
ONGC ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?
- www.ongcindia.com ઓફિશિયલ વેબસાઈટ છે.
1 Comment