ONGC પેટ્રો એડિશન લિમિટેડમાં આવી ભરતીની જાહેરાત 2022

ONGC પેટ્રો એડિશન લિમિટેડમાં આવી ભરતીની જાહેરાત 2022, OPL ONGC માં આવી ભરતીની જાહેરાત 2022 બહાર પડી : ઓએનજીસી પેટ્રો એડિશન લિમિટેડમાં ૧૨ જગ્યાઓની ભરતી માટે ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવાર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટેની લિંક નીચે આપેલ છે, તારીખ 28મી જુલાઈ 2022 સુધી ઓનલાઇન અરજી કરી શકશો મિત્રો. વધુ વિગતે માહીતી જેવીકે ભરતીની વય મર્યાદા જાણો, જુઓ કેટલી અને કઇ કઇ જગ્યાઓ બહાર પડી છે, ભરતીની લાયકાત, પગાર ધોરણ, અરજી ફી તથા જાણો કેવીરીતે ઓનલાઇન અરજી કરશો તેની વિગતે માહીતી નીચે પ્રમાણે આપેલ છે.

ONGC પેટ્રો એડિશન લિમિટેડમાં આવી ભરતીની જાહેરાત 2022

ભરતી બહાર પાડનાર સંસ્થાનું નામ જાણો ONGC – OPL પેટ્રો એડિશન લિમિટેડ
જુઓ કેટલી જગ્યાઓની ભરતી બહાર પડી છે. ૧૨ ( બાર )
શૈક્ષણિક લાયકાત પોસ્ટ પ્રમાણે ( વધુ વિગત માટે નોટીફિકેશ વાંચો )
અરજી કરવાની પધ્દતીઓનલાઇન અરજી કરવાની રહેશે ઓફિશિયલ વેબ પર
અરજી કરવાની છેલ્લી તારીખ જાણો ૨૮ જુલાઇ ૨૦૨૨

પોસ્ટના નામ તથા પોસ્ટ પ્રમાણે જગ્યા જાણો :

  1. U & O ઓપરેશન- એક્ઝિક્યુટિવ 02
  2. કાટ અને નિરીક્ષણ- સિનિયર મેનેજર 01
  3. ફરતા સાધનો-એસો. મેનેજર 01
  4. પાવર ઈલેક્ટ્રોનિક્સ- Dy. મેનેજર 01
  5. સિવિલ મેન્ટેનન્સ- એક્ઝિક્યુટિવ 01
  6. ફાયર-એસો. મેનેજર 01
  7. લીગલ-ડીજીએમ, સિનિયર મેનેજર 01
  8. માહિતી પ્રૌદ્યોગિકી- સહાયક. મેનેજર 01
  9. SPA- Dy. મેનેજર 02
  10. સુરક્ષા-કાર્યકારી 01

શૈક્ષણિક લાયકાત જાણો :

  • શૈક્ષણિક લાયકાત અને અનુભવ માટે જાહેરાતની ઓફિશિયલ નોટીફિકેશન નીચેની આપેલ લિંકમાં આપેલ છે તેની ચકાસણી કરી લાયકાત તમે જાણી શકો છો મિત્રો.

ONGC પેટ્રો એડિશન લિમિટેડ ભરતી વિશે અન્ય વિગતો જાણો

અરજી કરવાની છેલ્લી તારીખ 28મી જુલાઈ 2022 છે.

ONGC ની ભરતીની જાહેરાતમાં કેવી રીતે અરજી કરશો જાણો ?

  • આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ દ્વારા http://career.opalindia.in ઑનલાઇન અરજી કરી શકશો અહીંથી.

ભરતીમાં અરજી કરવા માટેની મહત્વપૂર્ણ લિંકો

ભરતીની ઓફિશિયલ વેબસાઇટ / પોર્ટલ લિંક http://career.opalindia.in/
ઓફિશિયલ નોટીફિકેશન મેળવોઅહીં ક્લિક કરીને
ઓનલાઈન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
દરોજ નવી અપડેટ્સ માટે ગુગલ ન્યુઝ ફોલોવ કરોઅહીં ક્લિક કરીને
હોમ પેજ પર જુઓ નવી અપડેટ્સhttps://widenews.in/

FAQ – લોકો દ્વારા વારંવાર પુછાતા પ્રશ્નો અને તેના જવાબો મેળવો :

૧. ONGC પેટ્રો એડિશન લિમિટેડની ભરતીની અરજી કરવાની છેલ્લી કઇ છે. ?
– અરજી કરવાની છેલ્લી તારીખ- ૨૮ જુલાઇ ૨૦૨૨

૨. ONGC પેટ્રો એડિશન લિમિટેડ ભરતીની ઓફિશિયલ વેબસાઇટ કઇ છે ?
– ભરતીની ઓફિશિયલ વેબસાઇટ http://career.opalindia.in/ છે.


લેખન સંપાદક : અમારા વેબસાઇ પરથી લેખાણ,પોસ્ટ કે ફોટો કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. અમારા ઓફિશિયલ ઇમેઇલ અથવા અન્ય માધ્યમથી, આભાર…

અમારી વેબસાઇટની મુલાકત લઇ લેખ / પોસ્ટ / આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબ ખુબ આભાર મિત્રો.

અમારી વેબસાઇ પરથી આપને માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો તથા આપેલ વોટ્સએપ બટન તથા અન્ય સોશિયલ મિડીયાના માધ્યમથી જોડાઇ રહો અને દરોજ નવી અપડેટ્સ મેળવતા રહો. આભાર…

WhatsApp ગ્રૂપમાં જોડાવો!