૧૨ પાસ માટે IOCL ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડમાં આવી ભરતીની જાહેરાત 2022

IOCL Recruitment 2022| ૧૨ પાસ માટે ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં આવી ભરતીની જાહેરાત 2022 ઓનલાઇન અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ @iocl.com. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડમાં 39 જુનિયર ઓપરેટરની આવી ભરતીની જાહેરાત માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. સદહું લાયકાત ધરાવતા ઉમેદવારો તા: ૨૯/૦૭/૨૦૨૨ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશનની ભરતીમાં અરજી કરવા માટે લાયકાત, પગાર ધોરણ, જગ્યાઓની વિગતો તથા અન્ય વધુ વિગતો નીચે આપેલ છે તો આગળ વાંચો વધુ વિગતો અમારી વેબસાઇટ www.widenews.in પરથી અને દરોજ મેળવો નવી ભરતીઓ તથા નોકરી વિશે તાજા ન્યુઝ.

IOCL ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડમાં ભરતી ૨૦૨૨

કઇ સંસ્થા દ્વાર ભરતી બહાર પાડવમાં આવી OCL ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ
જાણો કુલ કેટલી જગ્યાઓ છે ? ૩૯
ભરતીની પોસ્ટનું નામ જાણો જુનિયર ઓપરેટર
અરજી કરવાની પધ્દતીઓનલાઇન અરજી કરવાની રહેશે ઓફિશિયલ વેબ પર
અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ https://iocl.com/
અરજી શરૂ થવાની તારીખ ૦૯/૦૭/૨૦૨૨
અરજી કરવાની છેલ્લી તારીખ ૨૯/૦૭/૨૦૨૨
પગાર ધોરણ જાણો રૂ. 23,000/-
દરોજ નવી અપડેટ્સ માટે ગુગલ ન્યુઝ ફોલોવ કરોઅહીં ક્લિક કરીને
હોમ પેજ પર જુઓ નવી અપડેટ્સ https://widenews.in/

ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ પોસ્ટનું નામ જાણો

  • જુનિયર ઓપરેટર

શૈક્ષણિક લાયકાત જાણૉ :

  • ૧૨ પાસ તથા અન્ય – સામાન્ય, EWS અને OBC ઉમેદવારો માટે ઓછામાં ઓછા 45% ગુણ સાથે ઉચ્ચતર માધ્યમિક (વર્ગ ૧૨ ) અને પ્રાદેશિક પરિવહન સત્તામંડળ દ્વારા જારી કરાયેલ સાથે હેવી વ્હીકલ ડ્રાઇવિંગ લાયસન્સ અને અનામત જગ્યાઓ સામે SC/ST ઉમેદવારોના કિસ્સામાં 40% ઉમેદવારો.

ઉંમરની લાયકાત :

  • ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને વધુમાં વધુ ૨૬ વર્ષ વર્ષેની ઉંમર વાળા લોકો અરજી કરી શકશે.

પગાર ધોરણ (પે-સ્કેલ) જાણો :

  • પગાર ધોરણ રૂ.૨૩,૦૦૦/-

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડમાં ભરતી ૨૦૨૨ માં કેવી રીતે કરશો ઓનલાઇન અરજી જાણો

અરજી કરવા માટેની મહત્વની તારીખ જાણો

અરજી ફોર્મ શરૂ થવાની તારીખ૦૯ જુલાઇ ૨૦૨૨
કઇ તારીખ સુધી કરજી કરી શકાશે.૨૭ જુલાઇ ૨૦૨૨

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડમાં ભરતીમાં અરજી કરવા માટેની મહત્વપૂર્ણ લિંકો:

અરજી કરવ ઓફિશિયલ વેબસાઇટની લિંકhttps://ioclsrmd.onlinereg.in/
ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન ભરતીની જાહેરાત વાંચવાઅહીં ક્લિક કરો
આ ભરતીમાં ઑનલાઇન અરજીઅહીં ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો

FAQ –લોકો દ્વારા વારંવાર પુછાતા પ્રશ્નો અને તેના જવાબો

૧. ઇન્ડિયન ઓઈલ ભરતી 2022 ની છેલ્લી તારીખ કઇ છે?

  • અરજી કરવાની છેલ્લી તારીખ 29 જુલાઈ 2022 છે.

૨.IOCL ભરતીની ઓફિશિયલ વેબસાઇ શું છે ?

લેખન સંપાદક : અમારા વેબસાઇ પરથી લેખાણ,પોસ્ટ કે ફોટો કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. અમારા ઓફિશિયલ ઇમેઇલ અથવા અન્ય માધ્યમથી, આભાર…

અમારી વેબસાઇટની મુલાકત લઇ લેખ / પોસ્ટ / આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબ ખુબ આભાર મિત્રો.

અમારી વેબસાઇ પરથી આપને માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો તથા આપેલ વોટ્સએપ બટન તથા અન્ય સોશિયલ મિડીયાના માધ્યમથી જોડાઇ રહો અને દરોજ નવી અપડેટ્સ મેળવતા રહો. આભાર…

WhatsApp ગ્રૂપમાં જોડાવો!