Golden opportunity to work in ISRO2023: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના આંધ્રપ્રદેશ ખાતે આવેલા શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટરે (SDSC SHAR) કેટરિંગ, સુપરવાઈઝર, નર્સ-બી, ફાર્માસિસ્ટ એ અને રેડિયોગ્રાફર સહિત અનેક જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. ઈસરોમાં નોકરી કરવા માટે ઇચ્છુક ઉમેદવારો Golden opportunity to work in ISRO 2023 આ ભરતી માટેની અરજી 24 ઓગસ્ટ, 2023 સુધીમાં અરજી કરી શકશે. અને 25 ઓગસ્ટ, 2023 સુધીમાં તમામ ઉમેદવારે અરજી ફી પણ જમા કરાવી પડશે. તમને વધુમા જણાવી દઈએ કે, સતીશ ધવન સ્પેસ સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલી આ ભરતીમા અરજી કરવા માટે ISROની સત્તાવાર વેબસાઇટ https://www.isro.gov.in/ પર જઈને તમામ ઉમેદવારે અરજી કરવાની રહેશે Golden opportunity to work in ISRO 2023.
આ ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન મુજબ, સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં હાલમા કુલ 24 જગ્યાઓ ખાલી છે. તે જગ્યાઓ ભરવા માટે આ નોટિફિકેશન બહાર પાડવામા અવી છે Golden opportunity to work in ISRO 2023. આ ભર્તીમાં અરજી કર્યા બાદ પસંદગી પામનાર ઉમેદવારને સતીશ ધવન સ્પેસ સેન્ટર સાથે જોડાયા પછી સારો પગાર અને ઘણી સુવિધાઓ મેળવવા પાત્ર રહેશે સાથે ઈસરો મા કામ કરવાની Golden opportunity to work in ISRO 2023 સુવર્ણ તક મળશે.
Golden opportunity to work in ISRO 2023: ખાલી જગ્યાની વિગતો
- કેટરીંગ સુપરવાઈઝર – 1
- નર્સ – 7
- ફાર્માસિસ્ટ – 2
- રેડિયોગ્રાફર – 4
- લેબ ટેકનિશિયન -1
- ટેકનિશિયન -1
- આસિસ્ટન્ટ -1
- રસોઈયા – 4
- લાઇટ વ્હીકલ ડ્રાઈવર – 13
- હેવી વ્હીકલ ડ્રાઈવર – 14
- ફાયરમેન – 8
શૈક્ષણિક લાયકાત
કેટરિંગ સુપરવાઈઝર
આ પદ પર અરજી કરવા ઇચ્છુક ઉમેદવાર પાસે હોટલ મેનેજમેન્ટ અથવા હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ અથવા હોસ્પિટાલિટી એન્ડ હોટલ એડમિનિસ્ટ્રેશન અથવા કેટરિંગ સાયન્સ એન્ડ હોટલ મેનેજમેન્ટની ડિગ્રી અને આ બધા કામોનો ઓછામાં ઓછો એક વર્ષનો કામ કરવાનો અનુભવ અથવા કેટરિંગમાં ડિપ્લોમા અને ત્રણ વર્ષનો અનુભવ અથવા હોટલ મેનેજમેન્ટમાં પિજી ડિપ્લોમા અને બે વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
આ પણ વાંચો: ચંદ્રયાને ભ્રમણકક્ષામાં આવતાં જ ઝડપી ચંદ્રની પહેલી તસવીર, જુઓ કેવો દેખાય છે
નર્સિંગ
આ પદ પર અરજી કરવા ઇચ્છુક ઉમેદવારે નર્સિંગમાં ઓછામાં ઓછું 3 વર્ષનું ડિપ્લોમા કર્યું હોવું જોઈએ.
ફાર્માસીસ્ટ
આ પદ પર અરજી કરવા ઇચ્છુક ઉમેદવારે ફાર્મસીમાં ત્રણ વર્ષનું ડિપ્લોમા કર્યું હોવું જરૂરી છે.
રેડિયોગ્રાફર
આ પદ પર અરજી કરવા ઇચ્છુક ઉમેદવારે ત્રણ વર્ષનો રેડિયોગ્રાફીનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ.
લેબ ટેક્નિશિયન
આ પદ પર અરજી કરવા ઇચ્છુક ઉમેદવારે મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજીમાં ત્રણ વર્ષનું ડિપ્લોમા ફર્સ્ટ ડિવિઝન પાસ હોવું જોઈએ.
કેટલી મળશે સેલરી?
- કેટરિંગ સુપરવાઇઝર લેવલ 6 (35,400 – 1,12,400)
- નર્સ લેવલ 7 (44900 – 142400)
- ફાર્માસિસ્ટ લેવલ 5 (29,200 – 92,300)
- રેડિયોગ્રાફર લેવલ 4 (25,500 – 81,100)
- લેબ ટેકનિશિયન લેવલ 4 (25,500 – 81,100)
- ટેકનિશિયન (ડેન્ટલ હાઇજીનિસ્ટ) – 1
- આસિસ્ટન્ટ (રાજભાષા) લેવલ 4 (25,500 – 81,100)
- કૂક લેવલ 2 (19,900 – 63,200)
- લાઇટ વ્હીકલ ડ્રાઈવર લેવલ 2 (19,900 – 63,200)
- હેવી વ્હીકલ ડ્રાઈવર લેવલ 2 (19,900 – 63,200)
- ફાયરમેન લેવલ 2 (19,900 – 63,200)
સત્તાવાર વેબસાઈટ: અહિ ક્લિક કરો