PM Yasasvi Scholarship yojana 2022 | પીએમ યસસ્વી સ્કોલરશીપ યોજના 2022 : PM Yasasvi scholarship 2022 | pm yashasvi scholarship apply online | official website | nsp | pm yashasvi scholarship kya hai | nta | yet nta ac in
પીએમ યસસ્વી સ્કોલરશીપ યોજના 2022 | PM Yasasvi Scholarship yojana 2022
PM Yasasvi Scholarship 2022 – પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના શરૂ કરવામાં આવેલી છે. આ સ્કોલરશીપ યોજના એ સામાજિક વિજ્ઞાન અને અધિકારી વિભાગ દ્વારા ઇન્ડિયા એસએસસી પ્રવેશ પરીક્ષા હેઠળ અરજી જાહેર કરવામાં આવેલી છે. જે પણ ઉમેદવારો આ પરીક્ષા ને પાસ કરે છે તે ઉમેદવાર અને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આ શિષ્યવૃત્તિ સરકાર દ્વારા આપવામાં આવે છે અને ઉમેદવારોએ પ્રવેશ પરીક્ષા પાસ કરવી જરૂરી રહેશે જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવે છે.
પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના એ પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ તેમજ વિમુક્ત વિચરતી અને અર્ધ-વિચરતી જાતિઓના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે.
પીએમ યસસ્વી યોજના 2022 શું છે? | What is PM Yasswi Scholarship Yojana 2022?
PM Yasasvi Scholarship yojana 2022- પ્રધાનમંત્રી યસસ્વી યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ સ્કોલરશીપ યોજના છે આ સ્કોલરશીપ યોજના ના લાભ એ ધોરણ નવ અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓ લઈ શકે છે, આ સ્કોલરશીપ હેઠળ વિદ્યાર્થીઓને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.
ધોરણ નવ ના વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ હેઠળ 75 હજાર રૂપિયાની વાર્ષિક સહાય આપવામાં આવે છે જ્યારે ધોરણ 11ના વિદ્યાર્થીઓને ₹1,25,000 ની સહાય આપવામાં આવે છે જે સહાય એ સરકાર દ્વારા વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
પીએમ યસસ્વી સ્કોલરશીપ યોજના 2022 વિગતો | PM Yasasvi Scholarship yojana 2022 Details Highlights
Scheme Name : યોજનાનું નામ : | PM Yasasvi Scholarship 2022 પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના |
અરજી કરવાની છેલ્લી તારીખ | 11સપ્ટેમ્બર 2022 (રાત્રે 11.50 વાગ્યા સુધી) (તારીખ લંબાઈ) |
કસોટીની ( પરીક્ષાની) તારીખ | 25 સપ્ટેમ્બર 2022 (રવિવાર) |
પરીક્ષાનો સમયગાળો | 3 કલાક (પરીક્ષા કેન્દ્રમાં છેલ્લી એન્ટ્રી:- 01.30 PM ) |
પરીક્ષાની પદ્ધતિ / રીત | કમ્પ્યુટર ટેસ્ટ આધારિત (CBT ટેસ્ટ ) |
પરીક્ષાની પેટર્ન | ઉદ્દેશ્ય પ્રકાર જેમાં 100 બહુવિવિધ પસંદગીના પ્રશ્નો (MCQ)નો સમાવેશ થાય છે જેને પાસ કરવાના રહેશે. |
પરીક્ષાનું માધ્યમ( ભાષા) | અંગ્રેજી અને હિન્દી |
કેટલા શહેરોમાં હશે પરીક્ષા | આ પરીક્ષા ભારતના 78 શહેરોમાં યોજાશે જે ઓફિશિયલ નોટીફિકેશનમાં આપેલ છે. |
પરીક્ષા ફોર્મની માટે ફી | ઉમેદવારોએ કોઈપણ પ્રકારની પરીક્ષા કે ફોર્મ ફી ચૂકવવાની જરૂર નથી. |
કેવી રીતે કરશો અરજી ? | ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ પર ઑનલાઇન અરજી કરવાની રહેશે. |
NTA માટે હેલ્પલાઇન નંબરો | 011-40759000, 011-6922 7700 (સવારે 10.00 થી સાંજે 5.00 સુધી) |
ઑફિશિયલ વેબસાઇટ ( Official Website link ) | https://yet.nta.ac.in/ |
નેશનલ ટેસ્ટિંગ એજન્સી વિશે નીચે આપેલ માહીતી વાંચી જાણો સંપુર્ણ વિગતો
ભારત સરકાર તેમજ MSJ&E એ મૂલ્યાંકન કાર્યક્રમ માટે કાર્યક્ષમાર્ગદર્શક અને આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર કરવા માટે સોસાયટી નોંધણી અધિનિયમ 1860 હેઠળ સ્વતંત્ર સ્વાયત પત્ર અને પ્રીમિયમ પરીક્ષા સંસ્થા તથા તરીકે નેશનલ ટેસ્ટિંગ એજન્સીની સ્થાપના કરવામાં આવેલી.
PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના પૂરું નામ જાણો
- PM યશસ્વી યોજના પૂરું નામ PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India (PM YASASVI) છે.
PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2022નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે ?
ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ યોજના મુખ્ય ઉદ્દેશ અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC) અને વિચરતી વિમુક્તિ જાતિ (DNT)ના ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ અધવચ્ચે મૂકવાને બદલે આગળ અભ્યાસ શરૂ રાખે તે માટે જરૂરી વસ્તુઓ મળી રહે. આ યોજના અંતર્ગત દર વર્ષે 15000 વિદ્યાર્થીઓને 383.65 કરોડની સહાય કરવામાં આવશે.
PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજનાથી લાભ :
ભારત સરકાર હેઠળના વિભાગ દ્વારા શરુ કરવામાં આવેલ આ યોજનાનો સિદ્ધો લાભ પછાત વર્ગોના વિદ્યાર્થીઓને થશે. જે લોકો આર્થિક પરિસ્થિતીના લીધે પોતાનો અભ્યાસ અધ્ધવચ્ચે જ છોડી ડે છે તેવા લોકો માટે આ યોજના આશીર્વાદ રૂપ નીવડશે કારણ કે આ યોજના થકી ગરીબ વિદ્યાર્થીઓને સહાય મળશે. PM યશસ્વી યોજના પારદર્શક છે કારણ કે કોમ્પ્યુટર બેઝ પરીક્ષા આપવાની રહેશે. ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને વાર્ષિક 75000 રૂપિયા મળવા પાત્ર છે અને ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને 1,25,000 રૂપિયા મળવા પાત્ર છે.
આ યોયના હેઠળ કેટલી સહાય મળવાપાત્ર છે જુઓ ?
- ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને વાર્ષિક 75,000 રૂપિયા મળવાપાત્ર છે અને ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને 1,25,000 રૂપિયા મળવાપાત્ર છે.
PM યસસ્વી યોજના 2022 પાત્રતા તેમજ માપદંડ જાણૉ । Eligibility For PM Yasasvi Scholarship Yojana 2022
- અરજી કરનાર વિદ્યાર્થીઓ ભારતીય ભારતીય નાગરિક હોવો જોઈએ.
- અરજી કરનાર વિદ્યાર્થીએ ઓબીસી ઈબીસી તથા ડી એન ડી કેટેગરીના હોવા જોઈએ.
- અરજી કરનાર વિદ્યાર્થીઓ ધોરણ આઠ અથવા ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ.
- ધોરણ નવ ની પરીક્ષા માટે અરજી કરતા ઉમેદવારોનો જન્મ 01/એપ્રિલ/2006 અને 31/માર્ચ/2010 બંને દિવસો સહિત વચ્ચે થયેલા હોવા જોઈએ.
- જે પણ વિદ્યાર્થી ધોરણ 11 ની પરીક્ષા માટે અરજી કરી રહ્યા છે તે ઉમેદવારોનો જન્મ 1 એપ્રિલ 2004 અને 31 માર્ચ 2008 ની વચ્ચે થયેલો હોવો જોઈએ.
- પ્રધાનમંત્રી ની આજ સ્કોલરશીપ યોજનામાં છોકરાઓ તેમજ છોકરીઓ બંને અરજી કરવા માટે પાત્ર ધરાવે છે પાત્રતા માટે કોઈ પણ જાતિય સમાનતા રાખવામાં આવેલી નથી.
PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના ડોક્યુમેન્ટ લીસ્ટ :
- અભ્યાસનું સર્ટીફીકેટ
- આધારકાર્ડ
- બેંક ખાતું (આધાર કાર્ડ સાથે જોડાયેલ)
- આવકનું પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર
- મોબાઈલ નંબર
- ઈ-મેઈલ એડ્રેસ
પીએમ યસસ્વી યોજનામાં કેવી રીતે ઓનલાઇન કરશો અરજી જાણો ? | How to Apply for PM Yasasvi Scholarship Yojana 2022
PM Yasasvi Scholarship yojana 2022 | પીએમ યસસ્વી સ્કોલરશીપ યોજના 2022- જે પણ વિદ્યાર્થી મિત્રો પ્રધાનમંત્રી એસએસસી યોજના નો લાભ લેવા માંગે છે તેમને વિચાર પહેલી સ્ટેપ્સને ફોલો કરીને ઓનલાઈન આ સ્કોલરશીપ યોજના માટે અરજી કરી શકે છે અને જેતે પરીક્ષા કે કસોટી પાસ કરી સરકારની આ શિષ્યવૃતિનો લાભ મેળવી શકે છે.
- પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજનામાં અરજી કરવા માટે સૌપ્રથમ તમારે એનટીએની(NTA) ઓફિસિયલ વેબસાઈટ પર જવાનો રહેશે જે તમે google પર ઓફિસિયલ વેબસાઈટ અથવા નીચેની લીંક પર ક્લિક કરીને તમે ત્યાં પહોંચી શકો છો.
- ત્યારબાદ તમારે તે પેજ ઉપર રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરવાનું રહેશે.
- રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કર્યા બાદ તમારે એક નોંધણી ફોર્મ ઓપન થઈ જશે જેમાં માંગવામાં આવતી બધી જ વિગતો ભરીને તમે આ સ્કોલરશીપ માટે અરજી કરી શકો છો.
- ત્યાં આપેલું ફોર્મ સફળતાપૂર્વ ભર્યા બાદ તમારે સબમિટન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ તમે ત્યાં સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઇ જશે ત્યારે સિસ્ટમ દ્વારા તમને એક એપ્લિકેશન જનરેટ કરવામાં આવશે તે એપ્લિકેશન નોંધી રાખો.
- સિસ્ટમ દ્વારા આપવામાં આવતા એપ્લિકેશનમાં ક્યારેય પણ આ સ્કોલરશીપ માટેનું અરજી ફોર્મ ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો તથા આ ફોર્મમાં સુધારા વધારા કરવા માટે એપ્લિકેશન નંબરની જરૂરિયાત રહેશે.
PM Yasasvi Scholarship Yojana Important Links | પીએમ યસસ્વી યોજનામાં જાણકારી અને અરજી કરવા માટેની મહત્વપુર્ણ લિંકો નીચે આપેલ છે.
ઓફિશિયલ નોટીફીકેશન વાંચવા | અહીં ક્લિક કરો |
11/09/2022 સુધી ઓનલાઇન અરજી કરવા માટે ( https://yet.nta.ac.in/) | અહીં ક્લિક કરો |
Google News ( ગુગલ માધ્યમથી અમારી અપડેટ્સ મેળવૉ | અહીં ક્લિક કરો |
Wide News Home Page ( હોમ પેજ પર જાઓ અન્ય નવી અપડેટ્સ માટે ) | અહીં ક્લિક કરો |
દરોજ આવી ગુજરાતીમાં માહીતી માટે વોટ્સેપ ગૃપમાં જૉડાવા | અહીં ક્લિક કરો |
Important Dates
- Last date of submission of forms online : 11-09-2022 (Upto 17:00 Hrs)
- Correction Window : 12-09-2022 to 14-09-2022 (Upto 17:00 Hrs)
- Display of Admit Cards online : Will be announced on the NTA website
- Date of exam : 25-09-2022
- Display of recorded responses and provisional answer keys : Will be announced on the NTA websit
- Declaration of results : Will be announced on the NTA website
FAQ of PM YASASVI Yojana 2022
Q.1: PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજનાનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?
- સ્ટેપ 1 : NTAની સત્તાવાર વેબસાઈટ www.yet.nta.ac.in પર જાઓ
- સ્ટેપ 2 : PM યશસ્વી સ્કોર્શીપ યોજના માટે રજીસ્ટ્રેશન કરો અને લોગીન કરો
- સ્ટેપ 3 : માંગેલ તમામ માહિતી ભરો અને સબમિટ કરો
- સ્ટેપ 4 : ફોર્મની PDF કોપી ડાઉનલોડ કરી લ્યો
Q.1: Pradhanmantri yashasvi Yojana અરજી પ્રક્રિયાની શરૂઆતની તારીખ શું છે?
Ans: આ સ્કોલરશીપ માટે વિદ્યાર્થી મિત્રોએ 11 સપ્ટેમ્બર 2022 થી અરજી કરી શકે છે.
Q.2: PM YASASVI Scheme 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
Ans: આજ સ્કોલરશીપ યોજનામાં અરજી કરનાર વિદ્યાર્થી મિત્રોએ તા.11 સપ્ટેમ્બર 2022 સુધી અરજી કરી શકે છે.
Q.3: પ્રધાનમંત્રી સ્કોલરશીપ યોજનામાં અરજી કરવા માટે વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ?
Ans: YASASVI Scheme 2022 અરજી કરવા માટે વિદ્યાર્થીના માતા પિતા તેમના વાલીની આ વાર્ષિક આવક એ બે લાખ 50 હજાર રૂપિયા કે તેનાથી ઓછી હોવી જોઈએ જો તે આ પાત્રતા ધરાવતા હોય તો તે વિદ્યાર્થી યોજનાનો લાભ લઇ શકે છે.
લેખન સંપાદક : અમારા વેબસાઇ પરથી લેખાણ,પોસ્ટ કે ફોટો કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. અમારા ઓફિશિયલ ઇમેઇલ અથવા અન્ય માધ્યમથી, આભાર…
અમારી વેબસાઇટની મુલાકત લઇ લેખ / પોસ્ટ / આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબ ખુબ આભાર મિત્રો.
અમારી વેબસાઇ પરથી આપને માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો તથા આપેલ વોટ્સએપ બટન તથા અન્ય સોશિયલ મિડીયાના માધ્યમથી જોડાઇ રહો અને દરોજ નવી અપડેટ્સ મેળવતા રહો. આભાર…