IBPS દ્વારા વિવિધ બેંકોમાં 6432 જગ્યાઓ માટે આવી ભરતીની જાહેરાત ૨૦૨૨

IBPS દ્વારા વિવિધ બેંકોમાં 6432 જગ્યાઓ માટે આવી ભરતીની જાહેરાત ૨૦૨૨: IBPS દ્રારા બેંકોંમાં નવી ૬૪૩૨ જગ્યાયાઓની ભરતી ૨૦૨૨ : IBPS બેંકોમાં PO પોસ્ટની ભરતી 2022 બહાર પાડવામાં આવી છે , આ ભરતીમાં કુલ ૬૪૩૨ જેટલી વર્ગ-૩ ની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, ભરતી વિશે વિગતે માહીતી જેવીકે ઉંંમર મર્યાદા, અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ, જગ્યાઓ, પોસ્ટનું નામ, પરીક્ષાની રીત, વગરે વિગતો મેળવો આગળ નીચે આપેલ સંપુર્ણ વિગતો વાંચીને, વધુમાં દરોજ આવી નવી નવી સરકારી ભરતીઓ, બેંક ભરતી, પ્રાઇવેટ જોબ વગેરે માહીતી માટે અમારી વેબસાઇટ- https://widenews.in/સાથે દરોજને માટે જોડાયેલા રહો અને અમારી લેટેસ્ટ અપડેટ્સ મેળવતા રહો. વધુ વિગતો નીચેથી વાંચો.

IBPS દ્વારા PO પોસ્ટની આવી ભરતી 2022

કઇ સંસ્થા દ્વારા ભરતી બહાર પડાઇ તેનું નામIBPS
જગ્યાનું નામ / પોસ્ટનું નામ CRP-XII PO/ MT
કુલ કેટલી જગ્યાઓની ભરતી૬૪૩૨
નોકરીનું માટેનું સ્થળ સમગ્ર ભારતમાં
પરીક્ષા લેવાની રીતઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ૨૨ ઓગષ્ટ- ૨૦૨૨
IBPS ભરતીની ઓફિશિયલ વેબસાઇટibps.in
ગુગલ ન્યુઝ ફોલોવ કરી દરોજ અપ્ડેટ્સ મેળવો અહીં ક્લિક કરો

IBPS PO ખાલી જગ્યા 2022

ભરતી પાડનાર બેંકનું નામખાલી જગ્યાની વિગતો
બેંક ઓફ ઈન્ડિયા535
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા 2500
પંજાબ નેશનલ બેંક (PNB) 500
પંજાબ એન્ડ સિંધ બેંક 253
યુકો બેંક 550
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા 2094

સદર હું ભરતી માટેની લાયકાત:

  • IBPS PO ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે માન્ય યુનિવર્સીટી દ્રારા સ્નાતક(ગ્રેજ્યુએટ)ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અથવા તેને સમકક્ષની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને ઉમેદવારે આ લાયકાત ન ધરાવાતા હોય તેવાને ખાસ ધ્યાનમાં લેવું કે તે ઉમેદવાર આ પરિક્ષા માં બેસી શકશે નહિ.

IBPS PO ભરતી 2022 માટે વય મર્યાદા :

  • IBPS બોર્ડ દ્રારા વય મર્યાદા ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ સુધીની છે. જે તે ઉમેદવારનો જન્મ તા: 02/08/1992 પહેલા અને 01/08/2002 (બંને તારીખો સહિત) પછીનો ન હોવો જોઈએ એની ખાસ કાળજી લેવી.

IBPS Bank ભરતી 2022 માટે અરજીની ફી નું ધોરણ :

IBPS ભરતી બોર્ડ દ્રારા અમુક ફી ના ધોરણો નક્કી કરવામાં આવેલા છે જે નીચે મુજબ આપેલા છે.

  • OBC,EWS કેટેગરી માટે રૂપિયા ૮૫૦ /- રાખવામાં આવેલી છે.
  • SC અને ST કેટેગરી માટે રૂપિયા રૂપિયા ૧૭૫ ભરવાના રહેશે.
  • તમામ ઉમેદવારે આ ફી ઓનલાઈન ભરવાની રહેશે જેની નોંંધ લેશો.

IBPS PO ભરતીનું પગાર ધોરણ જાણો ? :

  • પ્રારંભિક IBPS ક્લાર્કનો પગાર દર મહિને INR 36,000 થી 52630 છે. પ્રારંભિક મૂળ પગાર INR 36,000 છે જેમાં મોંઘવારી ભથ્થું, મકાન ભાડું ભથ્થું, તબીબી ભથ્થું અને પરિવહન ભથ્થું સામેલ છે.

IBPS દ્રારા બેંકની ભરતી માટે પસંદગીની પ્રક્રિયા જાણો:

આ ભરતી માં અરજી કરતા પહેલા એક વાર ઓફિશિયલ નોટીફિકેશન જરૂર વાચવી જોઈએ.

  • પ્રારંભિક પરીક્ષા
  • મુખ્ય પરીક્ષા
  • ઈન્ટરવ્યુ
  • ડોક્યુમેન્ટ તપાસણી

IBPS દ્રારા બેંકની ભરતી માટે કેવી રીતે તમે અરજી કરશો જાણૉ ?

  • IBPS PO 2022 નોટિફિકેશન PDF માંથી યોગ્યતા તપાસો
  • નીચે આપેલ Apply Online Link પર ક્લિક કરો અથવા www.ibps.in ની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો
  • અરજી ફોર્મ ભરો
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • ફી ચૂકવો
  • અરજીપત્રકની પ્રિન્ટ કાઢો સેવ કરો

આ ભરતીમાં અરજી કરવા માટેની છેલ્લી તારીખ:

  • તારીખ 22 ઓગષ્ટ 2022 સુધી ઓનલાઇન અરજી કરી શકાશે.

IBPS PO 6432 જગ્યાની ભરતી માટે ઓનલાઈન અરજી કરવા માટેની મહત્વપૂર્ણ લિંક :

FAQ – લોકો દ્વારા વારંવાર પુછાતા પ્રશ્નો અને તેના જવાબો :

પ્રશ્ન- ૧. IBPS દ્વારા બેંકમાં પડેલ ભરતીની છેલ્લી તારીખ કઇ છે ?.
જવાબ:
તારીખ 22 ઓગષ્ટ 2022 છે.

પ્રશ્ન- ૨.IBPS બેંક ભરતીની ઓફિશિયલ વેબસાઇટ શું છે ?.
જવાબ
: IBPS ની સત્તાવાર વેબસાઇટ https://www.ibps.in છે.

લેખન સંપાદક : અમારા વેબસાઇ પરથી લેખાણ,પોસ્ટ કે ફોટો કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. અમારા ઓફિશિયલ ઇમેઇલ અથવા અન્ય માધ્યમથી, આભાર…

અમારી વેબસાઇટની મુલાકત લઇ લેખ / પોસ્ટ / આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબ ખુબ આભાર મિત્રો.

અમારી વેબસાઇ પરથી આપને માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો તથા આપેલ વોટ્સએપ બટન તથા અન્ય સોશિયલ મિડીયાના માધ્યમથી જોડાઇ રહો અને દરોજ નવી અપડેટ્સ મેળવતા રહો. આભાર…

WhatsApp ગ્રૂપમાં જોડાવો!