IBPS દ્વારા વિવિધ બેંકોમાં 6432 જગ્યાઓ પર ભરતી જાહેર : IBPS દ્રારા બેંક માં આવી ભરતી ૨૦૨૨ : IBPS PO ભરતી 2022 બહાર પાડવામાં આવી છે , આ ભરતી ૬૪૩૨ જેટલી ક્લાસ-૩ માટે ભરતી કરવામાં આવશે આજે આ ભરતી વિષે સંપૂર્ણ માહિતી મેળવીશું જેવી કે વય મર્યાદા લાયકાત વગેરે માહિતી મેળવવા માટે આ લેખ પુરા વાચવા માટે વિનતી છે.આ ભરતી CRP-XII PO/ MT માટેના પદ માટે કરવામાં આવશે. યોગ્ય ઉમેદવાર કે ઈચ્છુક ઉમેદવાર આ ભરતીની છેલ્લી તારીખ પહેલા ઓનલાઇન અરજી કરી લેવી.
IBPS બેંક ભરતી 2022
- સંસ્થાનું નામ IBPS
- પોસ્ટનું નામ CRP-XII PO/ MT
- કુલ જગ્યાઓ ૬૪૩૨
- નોકરીનું સ્થાન સમગ્ર ભારતમાં
- પરીક્ષા મોડ ઓનલાઇન
- અરજી મોડ ઓનલાઇન
- અરજીની છેલ્લી તારીખ 22/08/2022
- ઓફિશીયલ વેબસાઈટ www.ibps.in
પોસ્ટનુ નામ:
બેંક ઓફ ઈન્ડિયા | 535 |
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા | 2500 |
પંજાબ નેશનલ બેંક (PNB) | 500 |
પંજાબ એન્ડ સિંધ બેંક | 253 |
યુકો બેંક | 550 |
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા | 2094 |
લાયકાત :
આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારે માન્ય યુનિવર્સીટી દ્રારા સ્નાતક ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અથવા તેને સમકક્ષ ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. આ ઉમેદવારે ખાસ ધ્યાનમાં લેવું આ લાયકાત ન ધરાવતા ઉમેદવાર આ પરિક્ષા માં બેસી શકશે નહિ.
વય મર્યાદા :
આ ભરતી માટે IBPS બોર્ડ દ્રારા અમુક વય મર્યાદા રાખવામાં આવેલી છે જેની બહારના ઉમેદવાર માન્ય ગણાશે નથી.આ ભરતી માટે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ રાખવામાં આવી છે, ઉમેદવારનો જન્મ 02/08/1992 પહેલા અને 01/08/2002 પછીનો ન હોવો જોઈએ (બંને તારીખો સહિત)
અરજી ફી :
આ ભરતી માટે Institute of Banking Personnel Selection બોર્ડ દ્રારા અમુક ફી ના ધોરણો નક્કી કરવામાં આવેલા છે જે નીચે મુજબ આપેલા છે. જેની ઉમેદવારે ખાસ નોધ લેવી.
- આ ભરતી માટે જનરલ . OBC , EWS કેટેગરી માટે રૂપિયા ૮૫૦ રાખવામાં આવેલી છે.
- આ ભરતી માટે SC અને ST કેટેગરી માટે રૂપિયા રૂપિયા ૧૭૫ ભરવાના રહેશે.
- આ ફી ઉમેદવાર એ ઓનલાઈન ભરવાની રહેશે.
પગાર
પ્રારંભિક IBPS ક્લાર્કનો પગાર દર મહિને INR 36,000 થી 52630 છે. પ્રારંભિક મૂળ પગાર INR 36,000 છે જેમાં મોંઘવારી ભથ્થું, મકાન ભાડું ભથ્થું, તબીબી ભથ્થું અને પરિવહન ભથ્થું સામેલ છે.
પસંદગી ની ક્રિયા :
આ ભરતી માટે અમુક રીતો નક્કી કરવામાં આવેલી છે જેમની ઉમેદવારે પસાર થવું પડશે આ ભરતી માં અરજી કરતા પહેલા એક વાર જરૂર વાચવી જોઈએ જે નીચે મુજબ આપેલી છે.
- પ્રારંભિક પરીક્ષા
- મુખ્ય પરીક્ષા
- ઈન્ટરવ્યુ
- ડોક્યુમેન્ટ તપાસણી
અરજી કઈ રીતે કરવી ?
- IBPS PO 2022 નોટિફિકેશન PDF માંથી યોગ્યતા તપાસો
- નીચે આપેલ Apply Online Link પર ક્લિક કરો અથવા www.ibps.in વેબસાઇટની મુલાકાત લો
- અરજી ફોર્મ ભરો
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- ફી ચૂકવો
- અરજીપત્રકની પ્રિન્ટ કાઢો
મહત્વપૂર્ણ તારીખો:
અરજીની છેલ્લી તારીખ 22/08/2022
મહત્વપૂર્ણ લિંક
જાહેરાત વાંચો | અહી ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | અહી ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |