અગ્નિપથ યોજના 2022 | Agneepath Yojana In Gujarati

ભારત સરકારે 14 જૂન 2022 ના રોજ શ્રી રાજનાથ સિંહ ના વરદ હસ્તે આ અગ્નિપથ યોજના(Agneepath Yojana) 2022 યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ભારત સરકાર દ્વારા Indian Army માં ઈચ્છુક ઉમેદવારો પાસેથી અરજી લેવામાં આવશે. જેમાં ઉમેદવારો 4 વર્ષ માટે ફરજ બજાવી શકશે. તેમાં પસંદ કરેલ ઉમેદવારને 30000 મહિને પગાર મળશે. જે ચોથા વર્ષે 40,000 મળશે. ઉમેદવારના 4 વર્ષ પૂરા થવા પર એમને 12 ની સેવા નિધિ પેકેજ ના દ્વારા પૈસા પણ આપવામા આવશે. આ ભરતીમાં ઉમેદવાર 4 વર્ષ સુધી જ ફરજ બજાવવી શકશે. પરંતુ આ ચાર વર્ષ દરમિયાન ઉમેદવારને ઘણી બધી નવી નવી સ્કીલ પણ શીખવા મળશે.

અગ્નિપથ યોજના | Agneepath Yojana

  • યોજના નું નામ Agneepath Yojana in Gujarati
  • યોજનાની શરૂઆત કોણે કરી શ્રી રાજનાથ સિંહ
  • યોજનાની શરૂઆત 14 જૂન 2022
  • યોજનાનો ઉદ્દેશ્યો દેશના યુવાઓને રોજગાર પ્રદાન કરવાનો અને
  • દેશના યુવાઓ આર્મીની સ્કીલ પણ શીખી શકશે.
  • પગાર ધોરણ : ઉમેદવારને 30,000 નો પગાર મળશે
  • લાયકાત : ધોરણ 10 અને 12 પાસ
  • Registration date –

Agneepath Yojana 2022 નું ઉદ્દેશ્યો

આ યોજના થી ભારતના બેરોગાર યુવાઓને એક નવી તક મળશે. આ યોજનામાં દર વર્ષે 25 હજાર થી 50 હજાર લોકોની ભરતી કરવામા આવશે. જેમાં આ અગ્નિવીરોની ભરતી થશે. જે ભરતી 4 વર્ષ માટે રહેશે. તો ચાલો આ યોજના વિશે વધુ માહિતી મેળવીએ.

અગ્નિપથ યોજના 2022 | Agneepath Yojana In Gujarati

અગ્નિપથયોજના 2022 નીપાત્રતા

  • આવેદક ની ઉંમર 17.5 થી 21 વર્ષ ની વચ્ચે હોવી જોઇએ.
  • ભારતનો નાગરિક આ ભરતી માટે અરજી કરી શકશે.
  • ઉમેદવાર ધોરણ 10 અથવા ધોરણ 12 પાસ કરેલું હોવું જોઇએ.
  • આ ભરતી માટે મહિલા અને પુરુષ બંને જ અરજી કરી શકશે.
  • અરજદારે પોતાના પરિવારની અનુમતિ મેળવવી પડશે.

જરૂરી ડોક્યુમેન્‍ટ

  • અરજદારનો આધાર કાર્ડ
  • અરજદારનો જાતિ નો દાખલો
  • આવક નો દાખલો
  • અરજદારનું મેડિકલ પ્રમાણ પત્ર
  • ઉમેદવારની ધોરણ 10 ની માર્કશીટ
  • ધોરણ- 12 ની માર્કશીટ
  • અરજદારનો ફોટા

અરજી ક્યા કરશો ?

  • સૌથી પહેલા ઉમેદવારે આ ભરતીની official website પર જોવું પડશે.
  • ત્યાં અરજદાર ને અરજી કરવાનો બટન મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર પછી એક નવું ફોર્મ ખુલી જશે. તેમાં માંગેલી બધી જાણકારી સારી રીતે ભરવાની રહેશે. ત્યાર બાદ સબમિટ બટન પર ક્લિક કરી દો.
  • અને ત્યાબાદ જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાનાં રહેશે. તે જરૂરી દસ્તાવેજ અપલોડ કરી દો.
  • આ રિતે અરજદાર Agneepath Yojana 2022 અરજી કરી શકશે.

જરૂરી તારીખ

ભરતીની ઘોષણા ની તારીખ14 જૂન 2022
આવેદન કરવાની તારીખ
આવેદન કરવાની અંત્તિમ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!