ધોરણ 10 પાસ માટે ટપાલ વિભાગ ભરતી 2022

ધોરણ 10 પાસ માટે ટપાલ વિભાગ ભરતી 2022 : ભારતીય ટપાલ વિભાગ, પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ, વડોદરા ટપાલ જીવન વીમા / ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટ બનવા માટેની સોનેરી તક છે.ભરતીની તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો.આ આર્ટિકલ તમે ગુજરિજલ્ટ ના માધ્યમ થી વાંચી રહિયા છે , ગુજરિજલ્ટ ( ગુજ રિજલ્ટ ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

ટપાલ વિભાગ વડોદરામાં ભરતી
ટપાલ વિભાગ વડોદરામાં ભરતી

ધોરણ 10 પાસ માટે ટપાલ વિભાગ ભરતી 2022

સંસ્થાનું નામભારતીય ટપાલ વિભાગ, પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ
પોસ્ટનું નામ ટપાલ જીવન વીમા / ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટ
કુલ જગ્યા જાહેરાતમાં દર્શાવેલ નથી
વોક ઈન્ટરવ્યું તારીખ12/09/2022

ટપાલ વિભાગ ભરતી 2022 શૈક્ષણિક લાયકાત

  • ૧૦મું પાસ અથવા કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા અધિકૃત સમકક્ષ શૈક્ષણિક લાયકાત.
  • ઉમર
  • ૧૮ થી ૫૦ વર્ષ
  • પાત્રતા
  • ભૂતપૂર્વ વીમાસલાહકાર આંગણવાડી કાર્યકરો મહિલા મંડળ કાર્યકરો સ્વ સહાય જૂથના કાર્યકરો એક્સ સર્વિસમેન નિવૃત શિક્ષકો બેરોજગાર / સ્વરોજગાર યુવાનો, પોસ્ટ ઓફિસના SSA / એમપીકેબીવાય એજન્ટો અથવા ઉપરોક્ત લાયકાત ધરાવતા કોઇપણ વ્યક્તિ.

Also Read: https://widenews.in/gujarat-cid-crime-department-recruitment/

ખુબજ ઉપયોગી માહિતી

  • કોઇપણ લાઇફ ઇન્સ્યોરન્સમાં કામ કરતાં એજન્ટને પીએલઆઇ / આરપીએલઆઇની એજન્સી મળવાપાત્ર નથી.
  • જે ઉમેદવારની પસંદગી એજન્ટ તરીકે થી તેમણે Rs.5000/- ના NSC/KVP સિક્યોરીટી ડીપોઝીટ તરીકે મુકવાના રહેશે
  • જે ઉમેદવાર વોક-ઇન-ઇન્ટરવ્યૂ’ માં આવે એમને સરકાર તરફથી કીવિડ-૧૯ ને લગતી તમામ ગાઇડલાઇન્સનું પાલન કરવાનું થાશે.
  • ઉમેદવાર એ પોતે એક્લા એ જ વોક-ઇન ઈન્ટરવ્યૂમાં આવવાનું રહેશે.

ધોરણ 10 પાસ માટે ટપાલ વિભાગ ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?

  • પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ (વડોદરા ઇસ્ટ ડિવિઝન, રાવપુરા)ની કચેરી, વડોદરા દ્વારા ટપાલ જીવન વીમા / ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટની નિયુક્તી માટે વોક-ઇન-ઇન્ટવ્યૂ’નું આયોજન નીચે જણાવેલા સ્થળ, તારીખ અને સમયે કરવામાં આવેલ છે. નીચેની શરતો પૂર્ણ કરતાં તેમજ રસ ધરાવતા ઉમેદવારો હાજર રહી શકે છે.

મહત્વપૂર્ણ લિંક :

નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખ :

ઈન્ટરવ્યું તારીખ : 12/09/2022 (સોમવાર)
સમય : 10:30 થી 01: 30 કલાકે