ગુજરાત CID સાયબર ક્રાઈમ દ્વારા તાજેતરમાં નવી ભરતી જાહેર કરવામાં આવી છે. ગુજરાત સાયબર ક્રાઈમ દ્વારા દ્વારા કઈ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે, કેટલી જગ્યાઓ માટે આ ભરતી પાડવામાં આવી છે. તેમજ અન્ય વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, જગ્યાઓનુ નામ, નોકરી સ્થળ, એપ્લિકેશન મોડ, એપ્લાઈ મોડવય મર્યાદા, અરજી પ્રક્રિયા, તેમજ અરજી કેવી રીતે કરવી આ સંપૂર્ણ માહિતી.
ગુજરાત CID સાયબર ક્રાઈમ દ્વારા ભરતી
- સંસ્થાનું નામ પોલીસ મહાનિર્દેશકની કચેરી, સીઆઈડી ક્રાઈમ અને રેલવે
- પોસ્ટનું નામ ટેકનિકલ એક્સપર્ટ & ફાઇનાન્સીયલ ઇન્વેસ્ટીગેશન એડવાઇઝર
- ખાલી જગ્યાની સંખ્યા 48
- એપ્લિકેશન મોડ ઑફલાઇન
- અરજી કરવાની છેલ્લી તારીખ 13-09-2022
- જોબ સ્થાન ગુજરાત
- સત્તાવાર વેબસાઇટ https://cidcrime.gujarat.gov.in
જગ્યાનુ નામ:
- ટેકનિકલ એક્સપર્ટ: 35
- ફાઇનાન્સીયલ ઇન્વેસ્ટીગેશન એડવાઇઝર: 13
શૈક્ષણિક લાયકાત
ટેકનિકલ એક્સપર્ટ
- સરકાર માન્ય સંસ્થામાં અથવા સરકાર સંલગ્ન સંસ્થામાંથી MSc IT Security / MSc ડીજીટલ ફોરેન્સિક / Msc સાયબર સિક્યુરીટી / BE or B.Tech in E & C / B.E , or B.Tech in કોમ્પ્યુટર એંજીનિયર / B.E. or B.Tech in કોમ્પ્યુટર સાયન્સ / B.E. or B.Tech in I.T./Information Communication & Technology અંગેની પદવી ધરાવતા હોવા જોઇએ
ફાઇનાન્સીયલ ઇન્વેસ્ટીગેશન એડવાઇઝર
- સી.એ.ની ડિગ્રી તથા પાંચ વર્ષનો ફાઇનાન્સીયલ ક્ષેત્રનો અનુભવ ( એલ.એલ.બી. ટેક્ષેશન ડીગ્રીને પ્રાધાન્ય આપવામાં આવશે.
અનુભવ:
ટેકનિકલ એક્સપર્ટ
- ઓછામાં ઓછો ૦૨ વર્ષનો સાયબર સિક્યુરીટી અથવા ડીજીટલ ફોરેન્સિક અથવા સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટીગેશનનો અનુભવ ધરાવતા હોવા જોઇએ .
ફાઇનાન્સીયલ ઇન્વેસ્ટીગેશન એડવાઇઝર
- સ્નાતક પછી ભારતીય રાજસ્વ સેવાનો ( ઇન્કમટેક્ષ ) વિભાગ ) માં આકારણી અપીલનો વર્ગ -૧ નો ઓછામાં ઓછો ૦૭ વર્ષનો તથા વર્ગ -૨ સહિત કુલ ૧૫ વર્ષથી ઓછો નહીં તેવો અનુભવ અથવા સ્નાતક પછી પબ્લીક સેકટરમાં બેંક મેનેજર તરીકે ઓછામાં ઓછા ૦૭ વર્ષ ફરજ બજાવી હોવી જોઇએ
વય મર્યાદા
- વય મર્યાદા કંપનીના નિયમો અને નિયમન અનુસાર હશે.
પગાર
- ઉમેદવારને દર મહિને 25000 રૂપિયા સુધીનો પગાર મળશે.
અરજી ફી
- આ ભરતી માટે કોઈ અરજી ફીની જરૂર નથી.
પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુ પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે
ગુજરાત CID ક્રાઈમ વિભાગ ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?
- લાયક ઉમેદવાર તેમની અરજી પાસપોર્ટ સાઇઝના ફોટા અને જરૂરી દસ્તાવેજોની નકલો સાથે સત્તાવાર સૂચનામાં આપેલા સરનામે મોકલી શકે છે.
મહત્વપૂર્ણ લિંક
Official Website | Click Here |
HomePage | Click Here |
ટેકનિકલ એક્સપર્ટ | Click Here |
ફાઇનાન્સીયલ ઇન્વેસ્ટીગેશન એડવાઇઝર | Click Here |
છેલ્લી તારીખ:
- ટેકનિકલ એક્સપર્ટ: 09-09-2022
- ફાઇનાન્સીયલ ઇન્વેસ્ટીગેશન એડવાઇઝર: 13-09-2022
FAQ’s
આ ભરતી માટે નોકરીનું સ્થાન શું છે?
ગાંધીનગર, ગુજરાત આ ભરતી માટે નોકરીનું સ્થાન છે.
અરજીની છેલ્લી તારીખ શું છે?
09-09-2022 એ અરજી કરવાની છેલ્લી તારીખ છે.
આ ભરતી માટે કેવી રીતે અરજી કરી શકાય?
આ ભરતી માટે ઉમેદવાર ઑફલાઇન અરજી કરી શકે છે.