સરકારી મુદ્રણાલય રાજકોટ ભરતી 2022

સરકારી મુદ્રણાલય રાજકોટ ભરતી 2022 : એપ્રેન્ટીસ અધિનિયમ – 1961 હેઠળ સરકારી મુદ્રાણાલય અને લેખનસામગ્રી, રાજકોટમાં 2022-23ના ભરતી સત્રમાં ઓફસેટ મશીન માઈન્ડર, બુક બાઈન્ડર, ડી.ટી.પી. ઓપરેટરની પોસ્ટની જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

સરકારી મુદ્રણાલય રાજકોટ ભરતી

સરકારી મુદ્રણાલય રાજકોટ ભરતી 2022

પોસ્ટ ટાઈટલ સરકારી મુદ્રણાલય રાજકોટ ભરતી 2022
પોસ્ટ નામ ઓફસેટ મશીન માઈન્ડર, બુક બાઈન્ડર, ડી.ટી.પી. ઓપરેટર
કુલ જગ્યા 14
નોકરી સ્થળરાજકોટ-ગુજરાત
અરજી છેલ્લી તારીખ28-09-2022
અરજી પ્રકારઓફલાઈન

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ રાજકોટ ભરતી 2022

ટ્રેડ કુલ જગ્યાતાલીમની મુદ્દતલાયકાત
ઓફસેટ મશીન માઈન્ડર324 માસ10 પાસ
બુક બાઈન્ડર1015 માસ8 પાસ
ડી.ટી.પી. ઓપરેટર115 માસ10 પાસ

સરકાર માટે પાત્રતા માપદંડ અને શૈક્ષણિક લાયકાત
વય મર્યાદા

  • તા. 30-09-2022ના રોજ 14 વર્ષથી નીચે અને 25 વર્ષથી વધારે ઉમર ન હોવી જોઈએ.

પગાર/પે સ્કેલ

  • એપ્રેન્ટિસ એક્ટ 1961 મુજબ.

અરજી ફી

  • કોઈ અરજી ફી નથી.

સ્ટાઈપેન્ડ

  • પસંગી પામેલ ઉમેદવારોને એપ્રેન્ટીસ એકટ અધિનિયમ – 1961 મુજબ નિયત કરેલ સ્ટાઇપેંડ ચુકવવામાં આવશે.
  • અન્ય કોઈ પણ જગ્યાએ એપ્રેન્ટીસ કરેલ ન હોવી જોઈએ.
  • પસંદ થયેલ થયેલ ઉમેદવારને ઈન્ટરવ્યું માટે પોતાના સ્વખર્ચે હાજર થવાનું રહેશે.

નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્ર્રાપ્ત થઇ છે તેથી ફોર્મ ભરતી પહેલા ભરતીની સત્યતા તપાસો.

સરકારી મુદ્રણાલય રાજકોટ ભરતી 2022 પસંદગી પ્રક્રિયા કઈ છે?

  • ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યું પ્રમાણે થશે (નિયમો મુજબ)

સરકારી મુદ્રણાલય રાજકોટ ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?

  • જરૂરી લાયકાતના પ્રમાણપત્રની પ્રમાણિત નકલો સાથે તા. 29-09-2022 સુધીમાં આપેલ સરનામે મળી રહે તે રીતે અરજી કરવાની રહેશે.


સરનામું

  • વ્યવસ્થાપકશ્રી,
  • સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી,
  • રીડ ક્લબ રોડ જામટાવર પાસે,
  • રાજકોટ-360001.

અરજીની છેલ્લી તારીખ:

  • છેલ્લી તારીખ : 28-09-2022

મહત્ત્વની લીંક:

જાહેરાત જુઓઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો


WhatsApp ગ્રૂપમાં જોડાવો!