Petrol and Diesel price:પેટ્રોલ-ડિઝલના આજના તાજા ભાવો જુઓ

Petrol-diesel price today

Petrol and Diesel price : પેટ્રોલ-ડિઝલના આજના તાજા ભાવો જુઓ : કેન્દ્ર સરકારે પેટ્રોલમાં 5 અને ડીઝલમાં 10 રૂપિયાની એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી, દિવાળીની સામાન્ય માણસોને આપી રાહત:- જુઓ આવી ગઇ છે નવી કિંમતો, પેટ્રોલ અને ડીઝલની આકાશને આંબતી કિંમતથી સામાન્ય લોકોને મોટી રાહત મળી છે. દિવાળીના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં મોટી રાહત