SBI સ્કિમ: ૩૪૨ રૂપિયા જમા અને મેળવો ૪ લાખ રૂપિયાના લાભ

SBI સ્કિમ

SBI સ્કિમ: SBI લાવી રહી છે ખાતાધારકો માટે ફાયદો, કરો 342 રૂપિયા જમા અને મેળવો ચાર લાખ રૂપિયાના લાભ કોવિડ-19 બીમારીએ વીમાના મહત્વને ખુબ જ સારી રીતે સમજાવ્યું છે. આજના સમયમાં વીમો લેવો ખૂબ જ જરૂરી બની ગયો છે. હાલના સમયમા સમાજનો દરેક વર્ગ વીમાની સેવાનો લાભ લઇ શકે તે માટે મોદી સરકાર દ્વારા બે