PSI-ASIની 1382 જગ્યાઓ માટે આવેદન કરવાની તારીખ લંબાઈ, જલદીથી અરજી કરો

PSI-ASI

PSI-ASI: ગુજરાત પોલીસમાં પીએસઆઈ-એએસઆઈની બમ્પર ભરતી ખુલી છે. હકિકતમાં આ ભરતીની જાહેરાત તો માર્ચ 2021માં કરવામાં આવી હતી પરંતુ કોરોનાના કારણે તેની પરીક્ષાઓ લઈ શકાઈ નહોતી ત્યારે કોવીડ-19ના કારણે જે ઉમેદવારોએ અરજી ફોર્મ (Gujarat PSI Recruitment 2021 Last date of online Application) ભરી શકેલ નથી તેવા ઉમેદવારોને ઓનલાઇન અરજી કરવા તક આપવામાં આવનાર છે તેમ