Pradhan Mantri Jan Dhan Yojana (PMJDY) | પ્રધાનમંત્રી જનધન યોજના – જાણી લો યોજનાના ફાયદા પણ ?
Pradhan Mantri Jan Dhan Yojana (PMJDY) | પ્રધાનમંત્રી જનધન યોજના – જાણી લો યોજનાના ફાયદા પણ અને જાણો જનધન યોજનાના લાભો: પ્રધાનમંત્રી જનધન યોજનાએ હાલમાં જ 6 વર્ષનો સમય પૂરો કર્યો છે. 2014માં આ યોજનાને લોન્ચ કરવામાં આવી હતી. મળતા આંકડા અનુસાર 19 ઓગસ્ટ સુધી આ યોજના હેઠળ 40.35 કરોડ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે.