PM Kisan Yojana: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 6000 રૂપિયા

pm kisan yojana

PM Kisan Yojana: સરકારે PM કિસાન યોજના હેઠળ 10મો હપ્તો આપવાની તારીખ નક્કી કરી દીધી છે. હજુ પણ તમે રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો હાલ જ કરી લેજો.v PM Kisan Yojana નો ક્યારે આવશે 10મો હપ્તો પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો 10મો હપ્તો આપવાની યોજના સરકાર બનાવી રહી છે. સરકારે ગયા વર્ષે 25 ડિસેમ્બર 2020ના