મોઘવારી / ઘરેલુ LPG સિલિન્ડર 1000 રૂપિયાનો થઈ શકે છે

LPG સિલિન્ડર

LPG સિલિન્ડર: રૂપિયાનો થઈ શકે છે વધતી મોંઘવારીથી સામાન્ય વ્યક્તિને મોટો ઝટકો લાગી શકે છે. મીડિયા રિપોર્ટના અનુસાર, આવનાર દિવસોમાં ગ્રાહકોને પ્રતિ LPG સિલિન્ડર 1,000 રૂપિયા ચૂકવવા પડી શકે છે. સરકાર LPG સિલિન્ડર પર મળતી સબ્સિડી બંધ કરી શકે છે. જો કે, LPG સિલિન્ડરના ભાવ વધારવા અંગે સરકાર શું વિચારી રહ્યા છે, એવા કોઈ સમાચાર