Jio 90 Days Validity Prepaid Recharge Plans: જિયોની 90 દિવસની વેલિડિટી સાથે ધમાકેદાર ઓફર, મળશે 180GB ડેટા

Jio 90 Days Validity Prepaid Recharge Plans

Jio 90 Days Validity Prepaid Recharge Plans: રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકો માટે શાનદાર નવુ રિચાર્જ પ્લાન લઈને આવ્યું છે. કંપનીએ જિયો યૂઝર્સ માટે Jio 90 Days Validity Prepaid Recharge Plans ધમાકેદાર પ્રીપેડ પ્લાન પોતાના યુઝર્સ સમક્ષ રજુ કર્યો છે. આ પ્લાનમાં જિયો કંપની તમને ટોટલ 180 જીબી ડેટા ઓફર કરી રહી છે. નવી દિલ્હીઃ Jio