IBPS PO Recruitment 2023: બેંકોમા આવી ઓફીસર ની મોટી ભરતી, કુલ 3049 જગ્યાઓ પર બમ્પર ભરતી

IBPS PO Recruitment 2023

IBPS PO Recruitment 2023: IBPS દ્વારા બેંકોમા અવાર નવાર ક્લાર્ક અને ઓફીસર જેવી પોસ્ટ માટે મોટી ભરતીઓ આવતી હોય છે.IBPS PO Recruitment 2023 અંતર્ગત 3049 જેટલી બમ્પર ભરતી બહાર પડેલી છે. IBPS દ્વારા પ્રોબેશનરી ઓફીસર ની જગ્યાઓ ભરવા માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન બહાર પાડી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી રહી છે.