Gujarat Police Recruitment 2023: 600 જેલ સહાયક અને 1 હજાર SRPની થશે ભરતી, બાકીની પોલીસમાં ભરતી થશે

Gujarat Police Recruitment 2023

Gujarat Police Recruitment 2023: ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા તમામ મિત્રો માટે અમે સારા સમાચાર લઈને આવ્યા છીએ ; ગુજરાત રાજ્યમાં ચાલુ વર્ષે દરમીયાન 12000 થી વધુ પોલીસની ભરતી કરવામા આવશે. જેમા 1000 એસઆરપી માં અને 600 જેલ સહાયક અને બાકીની પોલીસમાં થશે ભરતી. ટૂંક સમયમાં ભરતી બોર્ડની રચના થયા બાદ શરૂ થશે ભરતીની કાર્યવાહી.