અમૂલે પશુપાલકોને આપી ખુશખબરઃ Amul ફેટના ભાવમાં કર્યો મોટો વધારો, 21 ઓગસ્ટથી નવો ભાવ લાગુ

Amul - આણંદ / અમૂલે પશુપાલકોને આપી ખુશખબરઃ ફેટના ભાવમાં કર્યો મોટો વધારો, 21 ઓગસ્ટથી નવો ભાવ લાગુ

અમૂલે પશુપાલકોને આપી ખુશખબરઃ Amul ફેટના ભાવમાં કર્યો મોટો વધારો, 21 ઓગસ્ટથી નવો ભાવ લાગુ  અમૂલે 1 કિલો ફેટના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરાતા પશુપાલકો ખુશખુશાલ. આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના પશુપાલકોને મોટો ફાયદો થશે. અમૂલ સાથે સંકળાયેલા પશુપાલકો માટે સારા સમાચાર દૂધના ખરીદ ભાવમાં અમૂલે કર્યો 20 રૂપિયાનો વધારો ગાયના દૂધમાં પ્રતિ લિટરે 50