August 9 today is World Tribal Day: આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ સરકાર પૂર્વ પટ્ટીના વિકાસ માટે 1 લાખ કરોડ ખર્ચશે

August 9 today is World Tribal Day

August 9 today is World Tribal Day: 9 ઓગસ્ટ સમગ્ર ગુજરાતમાં અંદાજે 29 લાખથી વધુ આદિજાતિ વિદ્યાર્થી ભાઈ-બહેનોના ‘શૈક્ષણિક ઉત્કર્ષ’માટે વાર્ષિક રૂ.72,719 લાખની ગુજરાત સરકાર દ્રારા સહાય અપાઈ August 9 today is World Tribal Day ગુજરાતમાં નિવાસ કરતાં અંદાજે 89.17 લાખ આદિજાતિઓના શૈક્ષણિક, આર્થિક, આરોગ્યલક્ષી અને સામાજિક સહિત સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે સંકલ્પ કર્યો