ગુજરાતમાં Agniveer ભરતી શરૂ: જાણો સંપુર્ણ માહિતી

Agniveer

હાલ જ ઇન્ડિયન આર્મી દ્વારા ઓફીશીયલ જાહેરાત કરવામાં આવી હતી કે ગુજરતની અંદર Agniveerની ભરતી શરુ કરી દેવામાં આવી છે. જાણો કેવી રીતે કરવું અપ્લાઈ.. ગુજરાતમાં અગ્નિવીરો માટેની ભરતી આવી ગઈ છે ગુજરાતમાં ક્યાં યોજાવાની છે આ ભરતી રેલી  આર્મીમાં શામેલ થવા માટે કેટલી પરીક્ષા  કેન્દ્ર સરકારે 14 જૂને ચાર વર્ષ માટે નવા સૈનિકોની ભરતી