ગુજરાતમાં 29 અને 30 સપ્ટેમ્બર અતિભારે વરસાદની આગાહી

આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદ અને 29 અને 30 સપ્ટેમ્બર અતિભારે વરસાદની આગાહી જુઓ ક્યાં ક્યાં જિલ્લામાં છે આગાહી? આગામી 5 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી આગામી પાંચ દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ મુજબ, અરબ સાગરના ઉત્તરમાં સર્જાયેલા લો પ્રેશરના પરિણામે રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ બની રહ્યો છે. હવામાન વિભાગની આગાહી