જ્યો‍તિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના: 25 લાખ સુધિની સહાય મળશે.

જ્યો‍તિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના

સરકારશ્રીની જ્યો‍તિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના અંતર્ગત રાજયના ગામોને ૩-ફેઝ વીજ પુરવઠો ૨૪ કલાક માટે પૂરો પાડવામાં આવે છે. જેને પરીણામે ગ્રામીણ લોકોને પોતાના જ ગામમાં રહીને લધુ ઉઘોગો, કુટિર ઉઘોગો, અને ગ્રામીણ ઉઘોગો સ્‍થાપી આજીવિકા મેળવવાની નવી તકો પૂરી પાડી છે. જયોતિ ગ્રામદ્યોગ વિકાસ યોજના (માર્જીન મની યોજના)માં ગ્રામીણ વસ્‍તીમાં આવક અને ઉઘોગ સાહસિકતાનું સ્‍તર