ઘરે બેઠા મળી જશે મોબાઈલ સિમ, નવું લેવા માટે પણ હવે કોઈ દસ્તાવેજની જરૂર નહીં પડે

ઘરે બેઠા મળી જશે મોબાઈલ સિમ

ઘરે બેઠા મળી જશે મોબાઈલ સિમ, નવું લેવા માટે પણ હવે કોઈ દસ્તાવેજની જરૂર નહીં પડે: મોદી સરકારે મોબાઈલ યુઝર્સ સુવિધા કરી દીધી છે. હવે ગ્રાહક ઘરે બેઠા મોબાઈલ સિમ મેળવી શકે છે. ઘરે બેઠા મળી જશે મોબાઈલ સિમ ટેલીકોમ ક્ષેત્રમાં મોબાઈલ કંપનીઓને રાહત આપવાના એલાન બાદ હવે મોદી સરકારે યુઝર્સ માટે પણ ઘણી સુવિધાઓનું