આ રાજ્યમાં ત્રાટકશે ગુલાબ વાવાઝોડું

આ રાજ્યમાં ત્રાટકશે ગુલાબ વાવાઝોડું

ગુલાબ વાવાઝોડું : દરિયામાં સર્જાયેલા ડિપ ડિપેશનના કારણે ગુલાબ વાવાઝોડા સક્રિય થયું છે. આ વાવાઝોડું આડિશા, આંઘ્રપ્રદેશ,પશ્ચિમ બંગાળ અને તેંલગાણાને હિટ કરશે. ગુલાબ વાવાઝોડું Cyclone Gulab Alert:દેશના એક મોટી વિસ્તારમાં હાલ મોનસૂનના કારણે ભારે વરસાદ થઇ રહ્યો છે. આ બધા વચ્ચે ચક્રવાતી તોફાનનો ખતરો પણ તોડાય રહ્યો છે. આ તોફાનનું નામ ગુલાબ વાવાઝોડું રખાયું છે.