ગુજરાત સરકારે શરૂ કર્યો માર્ગ મરામત મહાઅભિયાન (તા.1થી 10 ઓક્ટોબર 2021) માર્ગ મરામત માટે નંબર જાહેર કર્યા

Marg Maramat Abhiyan Road Repair Campaign Gujarat

જાણો કેટલી મળી રજુઆતો – માર્ગ મરામત માટે નંબર જાહેર કર્યાના 12 જ કલાકમાં ગુજરાત સરકાર સામે આટલી ફરિયાદોનો થઈ ગયો ઢગલો જુઓ. ગુજરાતમાં 1થી 10 ઓક્ટોબર સુધી ચાલશે માર્ગ મરામત મહાઅભિયાન, ફરિયાદનો ખડકલો થતાં જે તે તાલુકા તંત્રને કરાઇ જાણ. ગુજરાત સરકારનું માર્ગ મરામત અભિયાન થશે ચાલુ. 12 કલાકમાં 7 હજાર ફરિયાદ મળી. 1થી