ગુજરાત પોલિસમા ૧૦૯૮૮ જગ્યાઓ પર ભરતીની જાહેરાત

ગુજરાત પોલિસ

LRDની નવી ભરતીમાં વર્ગ-૩ના સંવર્ગમાં ૫,૪૮૮ બિન હથિયારી કોન્સ્ટેબલ, ૧,૦૫૦ હથિયારી કોન્સ્ટેબલ અને ૪,૪૫૦ SRPFની જગ્યાઓ છે. જેના માટે ૨૧ ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. જેની સત્તાવાર જાહેરાત એકાદ દિવસમાં લોક રક્ષક ભરતી બોર્ડ- ૨૦૨૧ની અધિકૃત વેબસાઈટ ઉપરથી કરવામાં આવશે. ગુજરાત પોલિસમા ભરતી ૨૦૨૧ કુલ જગ્યાઓ: ૧૦૯૮૮. જગ્યાઓનુ નામ બિન હથિયારી કોન્સ્ટેબલ: ૫,૪૮૮ હથિયારી