દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી: દર વર્ષે સરકાર આપશે ૧૦,૮૦૦ રૂ ની સહાય

દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી

દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી: દર વર્ષે સરકાર આપશે ૧૦,૮૦૦ રૂ ની સહાય. દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સહાય અરજીની મુદત વધારાઈ મહેસાણા જિલ્લા સહિત રાજ્યમાં દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાયના નિભાવ ખર્ચમાં આર્થિક સહાય આપવા માટે ગત વર્ષથી યોજના અમલમાં મુકાઈ હતી. આ યોજનામાં જિલ્લાના ૧,૯૩૦ ખેડૂોએ