કેજરીવાલની ખેડુતો માટે ગેરંટી: ખેડુતોનુ બે લાખ રુપિયા સુધિનુ દેવુ માફ કરવામા આવશે

કેજરીવાલની ખેડુતો માટે ગેરંટી

કેજરીવાલની ખેડુતો માટે ગેરંટી: ગુજરાતમાં ફ્રી વીજળી અને સસ્તી વીજળીને લઇને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં મોટી જાહેરાત કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં દિલ્હી અને પંજાબ બાદ ગુજરાતમાં પણ સસ્તી વીજળી અંગે જાહેરાત કરતા જણાવ્યું કે, ‘આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે ખેડુતોનુ બે લાખ રુપિયા સુધિનુ દેવુ માફ કરવામા આવશે.’ જો અમારી