ઈન્ડિયન નેવીમાં વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત

ઈન્ડિયન નેવીમાં ભરતીની જાહેરાત

ઈન્ડિયન નેવીમાં ભરતી: ભારતીય નૌસેનામાં એક્ઝિક્યુટિવ, ટેક્નિકલ અને એજ્યુકેશન બ્રાન્ચ માટે શોર્ટ સર્વિસ કમિશન(SSC) ઓફિસરની ભરતી માટે અપ્લાય પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. 181 જગ્યા માટે યોગ્ય અને ઇચ્છુક કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ પર જઈને અપ્લાય કરી શકે છે. અપ્લાય કરવાની છેલ્લી તારીખ 5 ઓક્ટોબર, 2021 છે. ઇન્ડિયન નેવી SSC ઓફિસર કોર્સ 22 જૂન, 2022થી ઇન્ડિયન