આયુષ્માન ભારત યોજનાએ વધાર્યુ જનજનનુ આયુષ્ય

આયુષ્માન ભારત યોજના

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે આયુષ્માન ભારત યોજનાએ છેલ્લા ત્રણ વર્ષમાં દૂરના વિસ્તારોમાં રહેતા 2.2 કરોડથી વધુ લોકોને સેવા આપી છે. શું છે આયુષ્માન ભારત યોજના? આયુષ્માન ભારતને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અથવા રાષ્ટ્રીય આરોગ્ય સુરક્ષા યોજના અથવા મોદીકેર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર