Post Office Best Scheme : પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોજના 100 રૂપિયાથી પણ ઓછું રોકાણ, મળશે 14 લાખનું રિટર્ન! જાણો કેવી રીતે

Post Office Best Scheme : પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોજના 100 રૂપિયાથી પણ ઓછું રોકાણ, મળશે 14 લાખનું રિટર્ન!: પોસ્ટ ઓફિસની ‘ગ્રામ સુમંગલ ગ્રામીણ ટપાલ જીવન વીમા યોજના’ અંતર્ગત રોજના 95 રૂપિયા ખર્ચવા પર મેચ્યોરિટી સમયે રૂપિયા 14 લાખનું રિટર્ન મળશે.

  • પોસ્ટ ઓફિસની આ સ્કીમ અંતર્ગત મળશે રૂપિયા 14 લાખ!
  • રોજ 95 રૂ.નું રોકાણ કરવા પર મેચ્યોરિટી સમયે મળશે રૂ. 14 લાખ
  • ગ્રામ સુમંગલ રૂરલ પોસ્ટ લાઇફ ઇન્શ્યોરન્સ સ્કીમમાં મળશે લાભ

Post Office Best Scheme : પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોજના 100 રૂપિયાથી પણ ઓછું રોકાણ, મળશે 14 લાખનું રિટર્ન

Post Office Best Scheme- પોસ્ટ ઓફિસની અનેક એવી સ્કીમ (યોજનાઓ) હોય છે કે જેના દ્વારા તમે સારું એવું ભંડોળ એકત્રિત કરી શકો છો. ત્યારે આજે અમે તમને એક એવી સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ કે જે તમને થોડાં જ વર્ષોમાં 100 રૂપિયા પ્રતિ દિવસથી પણ ઓછાં સમયમાં 14 લાખ રૂપિયા આપી શકે છે.

પોસ્ટ ઓફિસમાં અનેક વીમા પૉલિસી હોય છે જેમાંની એક સ્કીમ છે ગ્રામ સુમંગલ રૂરલ પોસ્ટ લાઇફ ઇન્શ્યોરન્સ સ્કીમ (Gram Sumangal Rural Postal Life Insurance Scheme). આ એક એન્ડોમેન્ટ સ્કીમ છે કે જે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને મનીબેક સાથે ઇન્શ્યોરન્સ કવર પણ આપે છે.

આ યોજના અંતર્ગત વ્યક્તિએ રોજ 95 રૂપિયા ખર્ચવા પડશે

પોસ્ટ ઓફિસની ‘ગ્રામ સુમંગલ રૂરલ પોસ્ટ લાઇફ ઇન્શ્યોરન્સ સ્કીમ’ ખાસ કરીને ‘ગ્રામીણ વિસ્તારો’ માટે બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ વ્યક્તિએ દરરોજ 95 રૂપિયા ખર્ચવા પડશે. ત્યાર બાદ તમને પરિપક્વતા (મેચ્યોરિટી) પર રૂપિયા 14 લાખ મળશે.

આ પણ વાચો: 8 પાસ યુવાનો દર મહિને 50 હજાર કમાઇ શકશે, જાણો કેવી રીતે.

Post Office Best Scheme- આ યોજનાની સાથે વીમાધારકના જીવિત રહેવા પર મની બેક યોજના (Money Back Scheme) નો લાભ મળે છે. મની બેંકનો અર્થ એ છે કે રોકાણ કરવામાં આવેલા તમામ નાણાં પરત કરવામાં આવશે.

Post Office Best Scheme : પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોજના 100 રૂપિયાથી પણ ઓછું રોકાણ, મળશે 14 લાખનું રિટર્ન

ગ્રામ સુમંગલ યોજનામાં વીમાધારકને મેચ્યોરિટી પર બોનસ મળે છે

ગ્રામ સુમંગલ યોજના (Gram Sumangal Rural Postal Life Plan) માં વીમાધારકને પરિપક્વતા (મેચ્યોરિટી) પર બોનસ પણ મળે છે. આ અંતર્ગત વ્યક્તિ આ વીમામાં 15 અને 20 વર્ષ માટે રોકાણ કરી શકે છે.

આ પણ વાચો : દીકરીના બેંક ખાતામાં આવશે ₹66 લાખની સહાય

Post Office Best Scheme – (Gram Sumangal Rural Postal Life Insurance Scheme) માટે પોલિસી ધારકની ઉંમર 19થી 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ. એમાંય ખાસ બાબત એ છે કે ભારતનો દરેક નાગરિક આ યોજનાનો લાભ લઈ શકે છે.

જો તમે અહીં દર્શાવેલી સ્કીમમાં રોકાણ કરો છો તો તમારે માત્ર નિયમિત રોકાણ કરવાનું રહેશે અને તમારી પાસે સ્કીમની પાકતી મુદતના સમયે તમારી પાસે 14 લાખ રૂપિયા એકત્ર થઇ જશે.

Post Office Other Best Scheme : click Here

WhatsApp ગ્રૂપમાં જોડાવો!