Free LPG Cylinder: કેન્દ્ર સરકાર મફતમા આપી રહી છે ગેસ સિલિંડર,જાણો કેવી રીતે લાભ મેળવશો.
Free LPG Cylinder : કેન્દ્ર સરકાર દ્વારા ઘણી સરકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જેમાં જરૂરિયાતમંદોને આર્થિક સહાયથી લઈને ફ્રી રાશન અને ગેસ સિલિન્ડર સુધીની અનેક સુવિધાઓ મળી રહી છે. જો તમને પણ ફ્રીમાં ગેસ-સિલિન્ડર જોઈએ છે, તો હવે તમે ઘરે બેસીને અરજી કરી શકો છો. આ સમયે સિલિન્ડરની કિંમત 1000 રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે,