NABARD Consultancy Services પ્રોજેક્ટ એસોસિયેટ અને સિનિયર કન્સલ્ટન્ટ સહિતની 18 જગ્યાની ભરતી ૨૦૨૧

NABARD Consultancy Services & Project Associate and Senior Consultant Recruits 18 posts 2021 :

NABARD Consultancy Services પ્રોજેક્ટ એસોસિયેટ અને સિનિયર કન્સલ્ટન્ટ સહિતની 18 જગ્યાની ભરતી ૨૦૨૧

નાબાર્ડ કન્સલ્ટન્સી સર્વિસીસે પ્રોજેક્ટ એસોસિયેટ, સિનિયર કન્સલ્ટન્ટ સહિતની 18 ખાલી જગ્યા ભરવા માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજી મગાવી છે.

પગાર ધોરણ :

  • દર મહિને રૂ. 87,500થી રૂ. 1,25,000 રૂપિયા સુધી મળશે.

નાબાર્ડ કન્સલ્ટન્સી સર્વિસીસે પ્રોજેક્ટ એસોસિયેટ, સિનિયર કન્સલ્ટન્ટ અરજી કરવાની રીત જાણો

  • પસંદગી પ્રક્રિયા – પસંદગી ડ્રાફ્ટિંગ સ્કિલ ટેસ્ટ, કમ્પ્યુટર સ્કિલ તથા ઇન્ટરવ્યૂના આધારે કરાશે.

શૈક્ષણિક લાયકાત :-

  1. ઉમેદવાર પાસે પીજી કે બીકોમ કે એમબીએની ડિગ્રી હોવી જોઈએ. વિસ્તૃત જાણકારી ઓફિશિયલ વેબસાઇટ પર મળશે.

વય મર્યાદા ( ઉંમર)

  1. જનરલ કેટેગરીના ઉમેદવારની ઉંમર 35થી 45 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
  2. અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમ અનુસાર છૂટછાટ મળશે.

અરજી કરવા માટેની ઉપયોગી લિંકો:

  1. ઓનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો । ઓફિશિઅલ વેબસાઇટ : https://www.nabcons.com/
  2. ઓફિશિયલ નોટીફિકેશન વાંચવા અહીં ક્લિક કરો

અરજી કરવાની છેલ્લી તારીખ જુઓ :

21 ઓક્ટોબર, 2021

આ જગ્યા પર કામ કરવા માગતા ઉમેદવારો 21 ઓક્ટોબર, 2021 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે.

દરોજ ભરતી વિશેની ગુજરાતીમાં માહીતી મેળવવા અમારા વોટ્સેપ ગૃપમાંં અને ટેલીગ્રામ ચેનલમાં જોડાઓ

અહીં ક્લિકથી જોડાઓ વોટ્સેપગૃપમાં

અહીં ક્લિકથી જોડાઓ ટેલીગ્રામચેનલમાં

વધુ ભરતીની માહીતી માટે અહીં ક્લિક કરો

NABARD Bharti 2021