Luna-25 Mission Lunch By Russia 2023: રશિયાએ મોકલ્યું ‘મૂન મિશન’, જાણો ચંદ્ર પર કોણ કરશે વહેલાં ઉતરાણ? Chandrayaan-3 કે પછી?

Luna-25 Mission Lunch By Russia 2023: રશિયા નુ લુના-25 લેન્ડર મિશન 11 ઓગસ્ટે અમુર ઓબ્લાસ્ટના વોસ્ટોની કોસ્મોડ્રોમથી લોન્ચ કરાયું હતુ, ભારત બાદ રશિયાએ પણ ચંદ્ર પર પોતાનું Luna-25 Mission Lunch By Russia 2023 મોકલ્યુ છે.

Russia Luna 25 mission
  • ભારત બાદ રશિયાએ પણ ચંદ્ર પર પોતાનું મિશન મોકલ્યું
  • 47 વર્ષ બાદ રશિયાએ ચંદ્ર પર પોતાનું ચંદ્ર મિશન લુના 25 મોકલ્યું
  • લુના-25 લેન્ડર મિશન રશિયાના અમુર ઓબ્લાસ્ટના વોસ્ટોની કોસ્મોડ્રોમથી લોન્ચ કરાયું છે.

Luna-25 Mission Lunch By Russia 2023: ભારત બાદ રશિયાએ ચંદ્ર પર પોતાનું મિશન મોકલ્યું.

ભારતીય સ્પેસ એજન્સી ઈસરોએ પોતાનુ મૂન મિશન ચંદ્રયાન 3 લોન્ચ કર્યાના લગભગ એક મહિના પછી રશિયન અવકાશ એજન્સી રોસકોસ્મોસે શુક્રવાર, 11 એપ્રિલના રોજ સવારે 4 વાગ્યે (અસ્થાયી) દેશના સુદૂર પૂર્વમાં વોસ્ટોચની કોસ્મોડ્રોમથી પોતાનુ Luna-25 Mission Lunch By Russia 2023 લોન્ચ કર્યું હતું. વર્ષ 1976 પછી રશિયાનું પ્રથમ ચંદ્ર મિશન લુના-25 મિશન ચંદ્રયાન-3 પહેલા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરી શકે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.

લગભગ 47 વર્ષ બાદ Luna-25 Mission Lunch By Russia 2023 મોકલ્યુ છે. લુના-25 લેન્ડર મિશન 11 ઓગસ્ટના રોજ સવારે 4.40 વાગ્યે અમુર ઓબ્લાસ્ટના વોસ્ટોની કોસ્મોડ્રોમથી લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચિંગ Soyuz 2.1b રોકેટથી કરવામાં આવ્યું હતું. તેને લુના ગ્લોબ મિશન પણ કહેવામાં આવે છે. આ રોકેટ લગભગ 46.3 મીટર લાંબુ છે. તેનો વ્યાસ 10.3 મીટર છે. અને તેનું વજન 313 ટન છે. વર્ષ 1976 પછી રશિયાનું પ્રથમ ચંદ્ર લેન્ડિંગ મિશન ચંદ્રયાન-3 પહેલા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરી શકે

ચંદ્રની આસપાસ 10 દિવસ સુધી પરિભ્રમણ કરશે લુના-25

મળતી માહિતી અનુસાર ચાર તબક્કાના રોકેટે લુના-25 લેન્ડરને પૃથ્વીની બહાર ગોળાકાર ભ્રમણકક્ષામાં છોડ્યું. ત્યારબાદ અવકાશયાન ચંદ્રમાર્ગ તરફ જવા રવાના થયું. તે અહીં 5 દિવસ સુધી મુસાફરી કરશે અને પછી ચંદ્ર પર ઉતરાણ કરશે.

રશિયન સ્પેસ એજન્સી રોસકોસ્મોસે જણાવ્યા મુજબ Luna-25 Mission Lunch By Russia 2023 આ મિશન લગભગ સાડા પાંચ દિવસ ના ટુકાગાળા મા ચંદ્ર પર ઉતરાણ કરશે. જ્યાં તે સપાટી પર ઉતરતા પહેલા ચંદ્રની 100 કિલોમીટરની ભ્રમણકક્ષામાં ત્રણથી સાત દિવસ પસાર કરશે. એપી દ્વારા આપેલા અહેવાલ પ્રમાણે આનો અર્થ એ થઈ શકે છે કે લુના-25 23 ઓગસ્ટે લેન્ડ થશે તેજ દિવસે ભારતીય સ્પેસ એજન્સી ઈસરોએ મોકલેલુ મૂન મિશન ચંદ્રયાન 3 પણ ચંદ્ર ઉપર લેન્ડ કરશે.

તમને જણાવી દઈએ કે, ચંદ્ર પર ઉતરાણ કરવામાં અત્યાર સુધી મા માત્ર ત્રણ સરકાર જ સફળ રહી છે. તેમાં પ્રથમ સોવિયેત યુનિયન,બીજુ યુનાઇટેડ સ્ટેટ્સ અને ત્રીજા નંબરે ચીનનો સમાવેશ થાય છે. ભારત અને રશિયા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પ્રથમ ઉતરવાનું લક્ષ્ય ધરાવે છે. યુક્રેન પર હુમલો કર્યા બાદ પ્રથમ વખત રશિયાએ પોતાનું મિશન Luna-25 Mission Lunch By Russia 2023 તથા અન્ય ગ્રહ અથવા ઉપગ્રહ પર મોકલવા માટે પોતાની સંમતિ દર્શાવી છે.

Luna-25 એક રોબોટિક ચંદ્ર સ્ટેશન

રશિયન સ્પેસ એજન્સી રોસકોસ્મોસે એ કહ્યું કે, અમે કોઈ દેશ કે સ્પેસ એજન્સી સાથે સ્પર્ધા નથી કરી રહ્યા. અમારા Luna-25 Mission Lunch By Russia 2023 ના ઉતરાણ વિસ્તારો પણ અલગ છે. તમને જણાવી દઈએ કે, લુના-25 ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક બોગુસ્લાવસ્કી ક્રેટર પાસે ઉતરશે. તે લેન્ડિંગ માટે 30×15 કિમીની રેન્જ ધરાવે છે. Luna-25 મિશન એ રોબોટિક ચંદ્ર સ્ટેશન છે. આ દરમિયાન તેના પેલોડ્સ ચંદ્રની સપાટી પરથી માટી લઈને તેનું પરીક્ષણ કરશે. ડ્રિલિંગ ક્ષમતા બતાવવામાં આવશે.

લુના-25 શું ચંદ્ર પર પહોંચી શું કરશે ?

રશિયન સ્પેસ એજન્સી રોસકોસ્મોસે જણાવ્યુ છે કે લુના-25 વર્ષ દરમિયાન ચંદ્રની સપાટી પર કામ કરશે. તેનું વજન 1.8 ટન છે. તેમાં 31KGના વૈજ્ઞાનિક સાધનો છે. એક ખાસ ઉપકરણ પણ સ્થાપિત કરવામાં આવ્યું છે, જે સપાટીના 6 ઇંચ ખોદકામ કરીને પથ્થર અને માટીના નમૂના એકત્રિત કરશે. જેથી થીજી ગયેલા પાણીને ચંદ્ર ઉપર શોધી શકાય.

રશિયન સ્પેસ એજન્સી રોસકોસ્મોસે અગાઉ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સોફ્ટ-લેન્ડિંગ ક્ષમતાઓ દર્શાવવા સાથે લુના-25 ચંદ્ર પર માટીના નમૂનાઓનું વિશ્લેષણ કરશે અને ચંદ્રની સપાટી પર લાંબા ગાળાના વૈજ્ઞાનિક સંશોધન કરશે.આ દરમિયાન ચંદ્રયાન -3 મિશન એક ઓર્બિટર, એક લેન્ડર અને એક રોવર વહન કરી રહ્યું છે. ઉપરાંત જ્યારે લુના-25 મિશનને અવકાશમાં લગભગ એક વર્ષ કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ત્યારે ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને ચંદ્રની સપાટી પર 14 દિવસ ટકી રહેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.

આનો અર્થ એ છે કે લુના 25 નવેમ્બર 2011 પછી રશિયાનું પ્રથમ સંપૂર્ણ સ્વદેશી ડીપ-સ્પેસ મિશન હશે. Space.com અનુસાર જ્યારે તેનું ફોબોસ-ગ્રન્ટ અવકાશયાન મંગળ તરફ પ્રક્ષેપિત થયું. પરંતુ અવકાશયાન ખરેખર ક્યારેય એટલું બધું બનાવી શક્યું નથી જેટલું તે પૃથ્વીની ભ્રમણકક્ષામાં અટકી ગયું હતું અને આખરે તેના વાતાવરણમાં બળી ગયું હતું. શિયાપેરેલી મંગળ લેન્ડર, જેના પર રશિયન અવકાશ એજન્સીએ ESA સાથે ભાગીદારી કરી હતી, તે પણ નિષ્ફળતામાં સમાપ્ત થયું જ્યારે અવકાશયાન ગ્રહ સાથે અથડાયું હતું. જોકે, આધુનિક સમયની અવકાશ સ્પર્ધામાં ભારત અને ચીન વધુ બે સભ્યો છે.

હોમપેજ