ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે (IOCL) આસિસ્ટન્ટ ક્વોલિટી કન્ટ્રોલ ઓફિસરની 71 જગ્યા માટે અરજી મગાવી છે, જે માટેની છેલ્લી તારીખ 22 ઓક્ટોબર, 2021 છે.
- કુલ જગ્યાઓ: 71 જગ્યા
- પોસ્ટનુ નામ: ક્વોલિટી કન્ટ્રોલ ઓફિસર
IOCL શૈક્ષણિક લાયકાત:
- માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી પીજી કર્યું હોવું જોઈએ. વધુ માહિતી ઓફિશિયલ વેબસાઇટ પર મળશે.
વય મર્યાદા
- જનરલ કેટેગરીના ઉમેદવારોની ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમ અનુસાર છૂટછાટ.
પગાર ધોરણ
- પસંદગી પામનારા ઉમેદવારને મહિને રૂ. 40 હજારથી રૂ. 1.40 લાખ સુધીની સેલરી મળશે.
પસંદગી પ્રક્રિયા
- IOCLના યોગ્ય ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા તથા ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.
Also Read: NABARD Consultancy Services પ્રોજેક્ટ એસોસિયેટ અને સિનિયર કન્સલ્ટન્ટ સહિતની 18 જગ્યાની ભરતી ૨૦૨૧
કેવી રીતે અરજી કરશો?
- ઉમેદવારો IOCL ની ઓફિસીયલ વેબસાઇટ https://iocl.com/ ના માધ્યમથી ઓનલાઇન અરજી કરી શકશે.
છેલ્લી તારીખ
- 22 ઓક્ટોબર, 2021 છે
નોધ. સચોટ તેમજ વિગતવાર માહિતી માટે IOCL ઓફીસિયલ વેબસાઇટની મુલાકાત લો.
Leave a Reply